• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુમાર વિશ્વાસે સીએમ અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી તો લોકોએ કહ્યુ ‘કુંઠિત કવિ'

|
Google Oneindia Gujarati News

કવિ અને નેતા કુમાર વિશ્વાસ ઘણીવાર આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહે છે. આજે દિલ્લીમાં 70 વિધાનસભાની સીટો પર મતદાન દરમિયાન તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, 'આ કલંક ધોવાનો સમય છે. કુમાર વિશ્વાસના આ ટ્વિટ પર લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને કહ્યુ, છેલ્લા 5 વર્ષોના કલંક ધોવાનો આ સમય છે. દિલ્લીવાળા મતની થપાટથી સમાજ, દેશ, આશાઓ, સેના, મિત્રતા તેમજ ભરોસાની હત્યા કરનાર રાજકીય એડ્ઝ આત્મમુગ્ધ ખરાબ લોકોના મનસૂબા ધ્વસ્ત કરવાનો સમય છે, નીકળો ઘરોમાંથી, બતાવો કે બનાવી શકીએ છે તો અહંકારી શિશુપાલોને મિટાવી પણ શકીએ છે.'

આ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ પરિવાર સાથે મત આપવા પહોંચી તાપસી કહ્યુ, શું તમે મત આપ્યો?આ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ પરિવાર સાથે મત આપવા પહોંચી તાપસી કહ્યુ, શું તમે મત આપ્યો?

English summary
delhi assembly elections 2020 kumar vishwas appeals to defeat arvind kejriwal people slams him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X