For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તવાંગમાં ચીની સેનાને આરતીય સેનાએ ખદેડી, કેજરીવાલે કહ્યુ જવાન આપણા દેશનું ગૌરવ

9 ડિસેમ્બરના અરુણાચલ પ્રદેશના તવાગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો પર વચ્ચે ઝપડ થઇ હતી. જેમા ભારતીય સૈનાએ ચીની સેનાને ખદેડી બહાર કરવામાં સફળતા મળી છે. ભારતીય સૈનાએ પોતાના સહાસથી વધુ એક વાર ભા

|
Google Oneindia Gujarati News

9 ડિસેમ્બરના અરુણાચલ પ્રદેશના તવાગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો પર વચ્ચે ઝપડ થઇ હતી. જેમા ભારતીય સૈનાએ ચીની સેનાને ખદેડી બહાર કરવામાં સફળતા મળી છે. ભારતીય સૈનાએ પોતાના સહાસથી વધુ એક વાર ભારતને ગૌરવ અપાવ્યુ છએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તવાંગમાં ભારતીય જવાનો દ્વારા ચીની સેનાને જબડાતોડ જવાબ આપવા પર ગૌરવ અનુભવતા કહ્યુ કે, "આપણા જવાનો દેશનું ગૌરવ છે"

KEJARIVAL

ભારતીય સેનાની ચીની સેના સાથે થયેલી સામ સામેની લડાઇમાં ઘણા સૈનિકોને નાની મોટી ઇજાઓ થઇ છે. આ પહલા પૂર્વ લદ્દાખમાં પણ બંને પક્ષો વચ્ચે 30 મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલી ગતિરોધ વચ્ચે ગયા શુક્રવારે સંવેદનશીલ ક્ષેત્રમાં એલએસી પાસે આ ઝડપ થઇ હતી.

ઘટના અંગે પીટીઆઇના ટ્ટવીટને ટેગ કરતા કેજરીવાલે હિન્દીમાં લખઅયુ કે, આપણા જવાનો દેશનું ગૌરવ છે . હુ તેમની વિરતાને સલામ કરુ છુ. અને તેમના જલ્દી સારા થવાને લઇને ઇશ્વરને પ્રાથના કરુ છુ.

પૂર્વ લદ્દાખમાં ઓગસ્ટ 2020 બાદ ભારતીય અને ચીન સેનાઓ વચ્ચે આ પહેલી મોટી ઝડપ છે. ભારતીય ેચીન સૈનિકો વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ યાંગ્ત્સે પાસે આ પ્રકારને ભારત ચીન જવાનો સામ સામે આવી ગયા હતા. અને સ્થાપિત પ્રોટોકોલ અનુસાર બંને દેશોના સ્થાનિય કંમાન્ડરો વચ્ચે વાતચીત બાદ તેનું નિરાકણ લાવાામાં આવ્યુ હતુ.

English summary
Delhi Chief Minister Kejriwal's reaction to the Tawang issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X