For Quick Alerts
For Daily Alerts
દિલ્લીના રોહિણીમાં પોલિસની ચાર ગુનેગારો સાથે અથડામણ, 70 જીવતા કારતૂસ મળ્યા
નવી દિલ્લીઃ દિલ્લી પોલિસની આજે ચાર ગુનેગારો સાથે અથડામણ થઈ છે. માહિતી અનુસાર આ અથડામણ રોહિણી સ્થિત બેગમપુરા વિસ્તારમાં થઈ છે. અથડામણમાં ચાર ગુનેગાર ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના સ્થળેથી 70 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. જો કે હજુ એ માહિતી મળી શકી નથી કે આ ગુનેગારો કોણ છે અને કેવી રીતે તે પોલિસ સાથે ભિડાયા.
88મો વાયુસેના દિવસઃ જાણો IAF સાથે જોડાયેલા આ રસપ્રદ તથ્યો વિશે