For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં હેવાનિયત: નર્સરીમાં ભણતી બાળકીનું યૌનશોષણ

દેશની રાજધાની દિલ્હીના મુખજી નગર પાસે આવેલા એક સ્કૂલમાં સાઢા ત્રણ વર્ષની બાળકી સાથે છેડછાડ કરવાનો મામલો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીના મુખજી નગર પાસે આવેલા એક સ્કૂલમાં સાઢા ત્રણ વર્ષની બાળકી સાથે છેડછાડ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ ઘ્વારા છેડછાડ મામલામાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. ત્રણ વર્ષની બાળકીના પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી જાણકારી અનુસાર આ બાળકી સ્કુલમાં નર્સરીની વિધાર્થી છે. બાળકીને થોડા સમય પહેલા ચહેરા પર લાલ નિશાન લાગ્યું હતું.

આ પણ વાંચો: 7 વર્ષની બાળકી સાથે રેપ, કોર્ટે 43 વર્ષની સજા સંભળાવી

delhi

પરિવાર ઘ્વારા સ્કૂલ પ્રશાશનને તેની જાણકારી આપવામાં આવી ત્યારે આખો મામલો ઇજાનો છે તેવું કહીને શાંત થઇ ગયો. બુધવારે પણ બાળકીના ચહેરા પર લાલ નિશાન જોઈને પરિવાર ઘ્વારા 100 નંબર ડાયલ કરીને પોલીસને તેની જાણકારી આપવામાં આવી. પોલીસ અધિકારીઓનું માનવું છે કે બાળકીને ત્વચાની બીમારી છે. હાલમાં પોલીસ ઘ્વારા એફઆઈઆર નોંધી લેવામાં આવી છે પોલીસ સ્કુલમાં લાગેલા સીસીટીવી ફૂટેઝ તપાસી રહી છે. તેની સાથે સાથે બાળકીનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું છે.

English summary
Delhi: Man alleges his 3.7-year-old daughter was sexually assaulted at her school in Mukherjee Nagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X