• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મસાજ પાર્લરના નામે રૂમમાં શું-શું થાય છે, રિપોર્ટરે ગ્રાહક બની કર્યો ખુલાસો

|

દિલ્હી એનસીઆરમાં હજારોની સંખ્યામાં ફેલાયેલા સ્પા સેન્ટર અને મસાજ પાર્લર ફરી એકવાર સમાચારમાં ચમક્યા છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મંગળવારે દિલ્હીના નવાદા વિસ્તારમાં બે સ્પા સેન્ટર પર દરોડા કર્યા અને ચોંકાવનારી બાબતો સામે આવી. આ બંને સ્પા સેન્ટરના દરેક રૂમમાં અંદર આપત્તિજનક હાલતમાં યુવક અને યુવતીઓ મળી આવ્યા. આ દરોડા બાદ ફરી એકવાર પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કેવી રીતે પોલીસની જાણ બહાર સ્પા સેન્ટરના નામે દેહ વેપારનો ધંધો વિક્સી રહ્યો છે. સ્પા સેન્ટરની અંદર મસાજના નામે શું શું તાય છે, તે જાણવા એક રિપોર્ટરે ગ્રાહક બનીને તપાસ કરી.

શું છે સ્પા સેન્ટરની અંદરની હકીકત

શું છે સ્પા સેન્ટરની અંદરની હકીકત

સ્પાની અંદરની હકીકત જાણવા માટે એક રિપોર્ટરે નકલી ગ્રાહક બનીને NCRના એક મસાજ પાર્લરમાં એન્ટ્રી કરી અને તે રહસ્યો જાણ્યા, જે બહારથી નથી દેખાતા. સ્પામાં એન્ટ્રી કરતા જ અમારા રિપોર્ટરનો સામનો થયો રિસેપ્શન પર બેઠેલી એક યુવતી સાથે, જે વેલકમ કરવાની સાથે સ્પાના રેટ જણાવે છે. મસાજના રેટ, જેને તમે સ્પા રૂમમાં એન્ટ્રીના રેટ પણ કહી શકો છો. આ રેટ 800થી 1000 રૂપિયા સુધીના હોય છે. અમારા રિપોર્ટરે જેવી એન્ટ્રી ફી આપી, તે સ્ટાફ બોય સાથે અંદર બનેલા રૂપમમાં મોકલી દેવાયા.

યુવકે દરવાજો ખખડાવી રૂમમાં એન્ટ્રી કરી

યુવકે દરવાજો ખખડાવી રૂમમાં એન્ટ્રી કરી

રૂમમાં 6 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો બેડ હતો, જેના પર ગાદલા અને ચાદર ઉપર એક સફેદ રંગની શીટ હતી. આ શીટ બિલકુલ એવી હતી, જેવો એક સામાન્ય ટિશ્યુ પેપર હોય છે, એટલે કે વન ટાઈમ યુઝ. રુમની અંદર ખૂણામાં ખૂબ નાનો કાચની દીવાલોવાળો બાથરૂમ હતો, જેમાં શાવર હતો. અતંયત ડીમ લાઈટમાં અમારા રિપોર્ટર કંઈ જોઈ શકે તે પહેલા જ યુવતીએ હાય હેલો કરીને કહ્યું કે સર ચેન્જ કરી લઈએ.

અને પછી વાત બદલી નાખી

અને પછી વાત બદલી નાખી

ચેન્જ કરવાનો અર્થ હતો કે તમે તમારા બધા કપડા કાઢીને એક અન્ડરવિયર પહેરો, જે વન ટાઈમ યુઝ હતો. અમારા રિપોર્ટરે કહ્યું કે જ્યારે તેણે પૂછ્યુ કે છોકરી સામે કપડા કેવી રીતે કાઢવા તો યુવતીએ કહ્યું, 'અરે સર આટલું કેમ શરમાઈ રહ્યા છો, ચલો હું મોઢું ફેરવી લઉ છું.' યુવતીએ બીજી તરફ ફરી અને અમારા રિપોર્ટરે તેના કહ્યા પ્રમાણે કપડા કાઢીને વન ટાઈમ યુઝ અન્ડરવિયર પહેરી લીધો. બાદમાં મસાજના નામે થોડુંક કામ કર્યા બાદ યુવતીએ વાત બદલી નાખી.

સર, શું કરાવવા ઈચ્છશો?

સર, શું કરાવવા ઈચ્છશો?

અમારા રિપોર્ટરે કહ્યું કે છોકરી ધીરે ધીરે સ્પાની અંદરના રેટનું લિસ્ટ કહેવા લાગી. છોકરીએ કહ્યું, 'સર, શું કરાવવા ઈચ્છશો?

રિપોર્ટર: હું તો મસાજ કરાવવા જ આવ્યો છું.

યુવતીઃ સર એ તો થઈ જ જશે, તે સિવાય શું કરાવવા ઈચ્છશો, મતલબ કંઈક એક્સ્ટ્રા.

રિપોર્ટર: એક્ટ્રા મતલબ, હું પહેલીવાર આવ્યો છું, મને કંઈ ખબર નથી. તમે જણાવો

યુવતી: ઠીક છે સર, હું કહું છું. જો કંઈક અલગ સર્વિસ જોઈએ તો 3 હજાર રૂપિયા. બી ટુ બી જોઈએ તો 2000 રૂપિયા અને જો ફક્ટ હેન્ડ જોબ જોઈતી હોય તો 1000 રૂપિયા.

દિલ્હી એનસીઆરમાં કેમ વધી રહ્યા છે સ્પા સેન્ટર

દિલ્હી એનસીઆરમાં કેમ વધી રહ્યા છે સ્પા સેન્ટર

આ બધાનો અંદાજ તો અમારા રિપોર્ટરને હતો જ, પણ તે અજાણ બની રહ્યો. અમારા રિપોર્ટરે તેનો અર્થ પૂછ્યો તો છોકરીએ કંઈક આવી રીતે કહ્યું.

યુવતી: સર જો ફૂલ સર્વિસ જોઈએ જેમ કે સેક્સ, ટચિંગ વગેરે તો 3 હજાર, બી ટુ બી એટલે કે બોડી ટુ બોડી મતલબ હું તમને ન્યૂડ થઈને મસાજ કરીશું, તમે ક્યાંય પણ ટચ કરી શકો છો અને જો હેન્ડ જોબ એટલે કે ખાલી માસ્ટરબેટ. અમારો રિપોર્ટર બધું જ સાંભળી રહ્યો હતો. અને અંદાજ લગાવી રહ્યો હતો કે દિલ્હી એનસીઆરમાં આટલી મોટી સંખ્યામાં સ્પા કેમ ફેલાઈ રહ્યા છે. બાદમાં અમારો રિપોર્ટર બહાનું કરીને સ્પાની બહાર નીકળી ગયો.

English summary
Delhi ncr reality of spa center reporter did reality check
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X