For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

In Pics: જાણો કેમ અને કેટલું ખતરનાક છે દિલ્હી

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી, વારંવાર કહેવામાં આવે છે. દિલ્હીને રેપ કેપિટલ પણ કહેવામાં આવે છે. આ બંને વાત પર નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રીપોર્ટે હવે મહોર મારી દીધી છે.

એનસીઆરબીના તાજેતરના એક રીપોર્ટે સાબિત કરી દીધુ છે કે દિલ્હી મહિલાઓ વિરૂદ્ધના અપરાધોમાં પ્રથમ છે. દિલ્હીમાં મહિલાઓ વિરૂદ્ધ થઈ રહેલા અપરાધોને લઈને દિલ્હીની છબી ખરડાઈ રહી છે. આવો કેટલીક તસ્વીરો દ્વારા જાણીએ કેમ અને કેટલું ખતરનાક છે દિલ્હી.....

દિલ્હીમાં લાગે છે ડર

દિલ્હીમાં લાગે છે ડર

એનસીઆરબીના રીપોર્ટ મુજબ વર્ષ 2014માં બળાત્કારના 1,800 કેસ નોંધાયા. જે વર્ષ 2013ની તુલનામાં 1,440 વધુ હતા.

દિલ્હીમાં લાગે છે ડર

દિલ્હીમાં લાગે છે ડર

એનસીઆરબીના રીપોર્ટ મુજબ દિલ્હીમાં વર્ષ 2014માં મહિલાઓ વિરૂદ્ધ 15,265 ગુનાઓ નોંધવામાં આવ્યા. જે દેશભરમાં મહિલાઓ વિરૂદ્ધ નોંધાયેલા ગુનાઓના 4.5 ટકા છે.

દિલ્હીમાં લાગે છે ડર

દિલ્હીમાં લાગે છે ડર

મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનાઓમાં બળાત્કાર, બળાત્કારની કોશિશ, છેડતી, અપહરણ, દહેજ, હત્યા, શોષણ, અને આપઘાતના કેસ સૌથી વધુ છે.

દિલ્હીમાં લાગે છે ડર

દિલ્હીમાં લાગે છે ડર

કેન્દ્રીય માનવ વિકાસ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં માહિતી આપી હતી કે પાછલા વર્ષે દેશભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં થયેલા યૌન ઉત્પીડનના મામલાઓમાં પણ દિલ્હી આગળ છે.

દિલ્હીમાં લાગે છે ડર

દિલ્હીમાં લાગે છે ડર

ભારતમાં દરરોજ 92 મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2013માં સૌથી વધુ 1,636 બળાત્કારના કેસ દેશની રાજધાની દિલ્હીમાં નોંધાયા છે.

દિલ્હીમાં લાગે છે ડર

દિલ્હીમાં લાગે છે ડર

આંકડાઓ મુજબ વર્ષ 2013માં આખા દેશમાં બળાત્કારના 33,707 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2012માં 24,923 કેસ નોંધાયા હતા. વર્ષ 2013માં બળાત્કારના 15,556 કેસમાં ભોગ બનનાર મહિલાઓની ઉંમર 18થી 30વર્ષની હતી.

દિલ્હીમાં લાગે છે ડર

દિલ્હીમાં લાગે છે ડર

આંકડાઓ મુજબ મધ્યપ્રદેશમાં દરરોજ 11 મહિલાઓ પર બળાત્કાર થાય છે. જ્યાં વર્ષ 2013માં 4,335 કેસ નોંધાયા હતા. વર્ષ 2013માં રાજસ્થાનમાં 3,285, મહારાષ્ટ્રમાં 3,063, ઉત્તરપ્રદેશમાં 3,050 બળાત્કારના કેસ નોંધાયા હતા.

English summary
In major embarrassment for Delhi, the national capital has been officially named the rape capital of India. A latest study by National Crime Record Bureau shows that Delhi has the highest number of rape cases in proportion to women population.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X