For Quick Alerts
For Daily Alerts
બિટ્ટી મોહંતીની ઓળખ માટે આજે DNA ટેસ્ટ કરાશે
બિટ્ટી મોહંતી જર્મન મહિલા સાથે બળાત્કાર ગુજારવવાના આરોપમાં અલવરમાં સાત વર્ષની સજા કાપી રહ્યો હતો તે દરમિયાન પેરોલ પરથી ફરાર થઇ ગયો હતો. તે સાત વર્ષ બાદ ગત સપ્તાહે તેની ધરપકડ કરવામાં આવી છે.
એક વિશેષ તપાસ દળ (એસઆઇટી)ને જવાબદારી સોંપવામાં આવી છે તે બિટ્ટી મોહંતીની ઓળખ સ્થાપિત કરવા માટે વધુમાં વધુ પુરાવા એકઠા કરે. બિટ્ટી મોહંતી કેરલમાં રાઘવ રાજાના નામથી રહેતો હતો. તે એક સાર્વજનિક ક્ષેત્રના બેકમાં નોકરી કરી રહ્યો હતો.
Comments
kerala rape bitti mohanty orissa rajasthan dna કેરલ રેપ બળાત્કાર બિટ્ટી મોહંતી ઓરિસ્સા રાજસ્થાન ડીએનએ
English summary
Rape convict Bitti is likely to undergo a DNA test on Wednesday so that his identity could be confirmed scientifically.
Story first published: Wednesday, March 13, 2013, 10:52 [IST]