For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

511 રૂપિયામાં દેશ અને 2111 માં કરો વિદેશમાં હવાઈ મુસાફરી

By Desk
|
Google Oneindia Gujarati News

જો તમે ગરમીની મોસમમાં ફરવાનો પ્લાન કરતા હોઈ તો આ ખબર તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. એરલાઈન કંપનીએ બમ્પર ઓફર આપી છે. આ ઓફર મુજબ તમે માત્ર 511 રૂપિયામાં દેશમાં ગમે ત્યાં હવાઈ મુસાફરી કરી શકો છો. જયારે વિદેશ માટે તમારે ખાલી 2111 રૂપિયા આપવા પડશે.

શું છે ઓફર

સ્પાઈસજેટે આ ઓફર તેમના 11 વર્ષ પુરા થવાની ખુશીમાં આપી છે. આ ઓફર ખાલી 3 દિવસ પુરતી જ છે. કંપનીએ 17 મેં થી 19 મેં સુધી જ બુકિંગની ઓફર આપી છે .

aeroplane

કઈ શરત હશે

  • આ ઓફર નો લાભ લેવા માટે તમારે 17 મેં થી 19 મેં સુધી જ બુકિંગ કરાવવી પડશે.
  • તમે 15 જુન થી 30 સપ્ટેમ્બર ની મુસાફરી માટે બુકિંગ કરાવી શકો છો
  • 511 રૂપિયામાં દેશની મુસાફરીમાં સર્વિસ ટેકક્ષ, અને ફયુલ ટેકક્ષ અલગથી આપવો પડશે.
  • આ મુસાફરી એક તરફ ની રહશે પાછા આવવા માટે તમારે આ ઓફર લાગુ નહી થઇ શકે.
  • આ ઓફર ખાલી કેટલાક રૂટ પર જ લાગુ પડશે.
  • ટિકટ કેન્સલ કરવા પર કોઈ જ રીફંડ નહી મળે.
English summary
Budget airline SpiceJet has announced a discount sale to mark its 11th anniversary with fares at Rs 511 for domestic and Rs 2111 for international routes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X