• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્લીમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8

|

Earthquake in Delhi: નવી દિલ્લીઃ રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે 9.17 વાગે અનુભવાયા છે અન તેને પશ્ચિમી દિલ્લીમાં માપવામાં આવ્યા છે.

એક સપ્તાહમાં આ ત્રીજી વાર છે જ્યારે દિલ્લી એનસીઆરમાં ભૂકંપથી ધરતી કાંપી છે. આ પહેલા 26 જાન્યુઆરીએ ઝટકા અનુભવાયા હતા. જેનુ કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમ દિલ્લીમાં હતુ. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 1.9 હતી. વળી, 22 જાન્યુઆરીએ પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા જેની તીવ્રતા ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ 1.9 જ માપી હતી.

Video: દિપ સિદ્ધુએ લાલ કિલ્લા હિંસા વિશે જણાવી આખી વાતVideo: દિપ સિદ્ધુએ લાલ કિલ્લા હિંસા વિશે જણાવી આખી વાત

English summary
Earthquake in Delhi, 2.8 magnitude on richter scale.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X