For Quick Alerts
For Daily Alerts
જમ્મું કાશ્મીરના કુલગામમાં સેના-આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કુલગામના સિંઘનપુર વિસ્તારમાં આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે, સુરક્ષા કર્મચારીઓએ વિસ્તારને ઘેરી લીધો હોવાની માહિતી મળ્યા બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી હતી, ત્યારબાદ સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. જોકે, આ વિસ્તારમાં કેટલા આતંકીઓ છુપાયેલા છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
લદાખમાં ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ લેવલની બેઠક, દેપસંગનો ઉઠ્યો મામલો