For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ પીડિતા પાસે પૈસા માંગતી પોલીસ

By Desk
|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રેપ પીડિતા

રેપ પીડિતા

ઉત્તર પ્રદેશના વધુ એક શર્મનાક કિસ્સો જેમાં રેપ પીડિતા પાસે પૈસા માંગતી પોલીસ ઓડિયો સામે આવ્યો છે. રેપ પીડિતા પાસે 15 થી 20 હજારની માંગણી કરતો ઓડિયો સામે આવ્યો છે.

સંજય દત્ત

સંજય દત્ત

1993 ના મુંબઈ હમલા માં હથિયાર રાખવામાં આરોપમાં સંજય દત્તને જેલ થઇ હતી. જે 25 ફેબ્રુઆરી એ પૂરી થાય છે.

એશિયાકપ માં ટીમ ઇન્ડિયાને ઝટકો, ધોની નહી રમી શકે

એશિયાકપ માં ટીમ ઇન્ડિયાને ઝટકો, ધોની નહી રમી શકે

એશિયાકપ પહેલા ટીમ ઇન્ડિયાને એક ભારી ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે કપ્તાન ધોની નહી રમી શકે. ધોનીની જગ્યાએ પાર્થિવ પટેલને મોકો આપવામાં આવ્યો છે.

પાછા મળશે કન્ફોર્મ ટીકીટના પુરા પૈસા

પાછા મળશે કન્ફોર્મ ટીકીટના પુરા પૈસા

જાટ અંદોલન દરમિયાન રેલને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘણી બધી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને કન્ફોર્મ ટીકીટના પુરા પૈસા પાછા આપવાનો નિર્ણય રેલે કર્યો છે.

બજેટ

બજેટ

આજથી સંસદમાં બજેટ સત્રની શરૂઆત.

English summary
Bullet news of February 23. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X