For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુડગાવમાં 8 વર્ષની છોકરી પર રેપ

By Desk
|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગુડગાવમાં 8 વર્ષની છોકરી પર રેપ

ગુડગાવમાં 8 વર્ષની છોકરી પર રેપ

ગુડગાવમાં 8 વર્ષની છોકરીને પ્રિન્સિપાલે ચેમ્બેરમાં બોલાવી કરી રેપની કોસિસ.

પંજાબ

પંજાબ

પંજાબ ની સીમા પર ઘુસપેઠ કરતા 4 લોકોને માર્યા ઠાર.

ભારતમાં સૌથી વધારે કોન્ડોમ કેરલમાં વેચાઈ છે

ભારતમાં સૌથી વધારે કોન્ડોમ કેરલમાં વેચાઈ છે

ભારત હવે બદલાવની રાહ પર જઇ રહ્યો છે. હવે લોકોની સોચ પણ બદલાઈ રહી છે અને લોકો વધારે ને વધારે પરિપક્વ થવા લાગ્યા છે. આ વાતને જાણવા માટે પર્સનલ ડોટ કોમે એક સર્વે કર્યો જેમાં ઘણી રોચક વાતો પણ સામે આવી હતી.

વરુણ એરોન

વરુણ એરોન

વરુણ એરોન અને રાગીનીના લગ્ન જમશેદપુરના ચર્ચમાં થયા. બંને બાળપણથી એકબીજાને ઓળખતા હતા. અને લગ્નમાં પણ ખાસ લોકોને જ બોલાવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી પહોચ્યા જગન્નાથ મંદિર, લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોનીએ તેની દીકરી ઝીવાના જન્મદિવસે આપ્યો આ પોઝ.

English summary
February 07: Read today's top news in pics. Latest news about indian politics. Latest News About Arvind kejriwal, narendra modi, rahul gandhi, sonia gandhi, hardik patel, etc.. in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X