For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 મી જાન્યુઆરીએ નઝર આવશે ઇન્ડિયન આમી ડોગ સ્કવોડ, જાણો રસપ્રદ વાતો

By Desk
|
Google Oneindia Gujarati News

26 મી જાન્યુઆરીની પરેડ દરમિયાન સેનાની તાકાત અને આપણા રીત રીવાજ જોવા મળે છે પરંતુ આ વખતે આપણે એક નવો નજારો પણ જોવા મળશે અને તે છે ઇન્ડિયન આમી ડોગ સ્કવોડ.

આ દિવસે આપણે એ મૂંગા જાનવરોની તાકાત પણ જોવા મળશે જે છેલ્લા ઘણા સમયથી ભારતીય સેનાની મદદ કરી રહ્યા છે. 26 વર્ષ બાદ પરેડમાં ડોગ સ્કવોડને લેવાનો નિર્ણય 4 વર્ષની લાબ્રાડોર માનસીના નિધન બાદ લેવામાં આવ્યો. માનસીની મૌત છેલ્લા વર્ષે જમ્મુ કાશ્મીરના તંગધાર જીલ્લામાં આતંકિયો સાથે લડતા સમયે થઇ હતી.

તો જાણો ઇન્ડિયન આમી ડોગ સ્કવોડની રસપ્રદ વાતો :

લેબ્રાડોર થી લઇને જર્મન સેફ્ડ

લેબ્રાડોર થી લઇને જર્મન સેફ્ડ

ભારતીય સેનાની ડોગ સ્કવોડમાં 1200 લેબ્રાડોર થી લઇને જર્મન સેફ્ડ સામીલ છે.

લેબ્રાડોર થી લઇને જર્મન સેફ્ડ

લેબ્રાડોર થી લઇને જર્મન સેફ્ડ

આ વખતે પરેડમાં 36 ડોગને પસંદ કરવામાં આવ્યા છે

મેરઠ માં ટ્રેનીંગ

મેરઠ માં ટ્રેનીંગ

ડોગ સ્કવોડમાં સામીલ ડોગ ને ઉત્તર પ્રદેશના મેરઠ માં ટ્રેનીંગ આપવામાં આવે છે

શું શું સામીલ હોઈ છે ટ્રેનીંગમાં

શું શું સામીલ હોઈ છે ટ્રેનીંગમાં

અહી ડોગને નશીલા પ્રદાર્થ સાથે સાથે આક્રમણની પણ ટ્રેનીંગ આપવામાં આવે છે.

શોર્ય ચક્ર અને સેના મેડલ

શોર્ય ચક્ર અને સેના મેડલ

ડોગ સ્કવોડમાં સામીલ ડોગ અને તેના ટ્રેનરને શોર્ય ચક્ર અને સેના મેડલ પણ આપવામાં આવે છે

આપે છે પોતાની સેવા

આપે છે પોતાની સેવા

ડોગ સ્કવોડનો મુખ્ય ઉપયોગ બોમ્બ શોધવા માટે તેમજ જગ્યાની ભાળ મેળવવા માટે કરવામાં આવે છે

બેન

બેન

પહેલા જે ડોગ પોતાની સેવામાં ફીટ ના હોઈ તેને શૂટ કરી દેવામાં આવતા હતા પરંતુ બાદમાં સુપ્રિમ કોર્ટે તેના પર બેન કરી દીધો

English summary
Few facts about you should know about Indian army dogs. On this republic day Indian Army Dog Squad will be seen on Rajpath after 26 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X