• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિવસેના ઉપાધ્યક્ષ પર કાર્યાલયમાં ઘુસી જીવલેણ હુમલો!

|
shiv sena
લુધિયાના, 5 જૂન: લુધિયાનાના કશ્મીર નગર વિસ્તારમાં ઊભા દિવસે એક અજાણ્યા શખ્શ દ્વારા શિવસેના પંજાબના ઉપાધ્યક્ષ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં શિવસેવસેનાના કાર્યકરોએ હજારોની સંખ્યામાં એકઠા થઇને દિલ્હી-લુધિયાના હાઇવે જામ કરી દીધો, ત્યારબાદ હાઇવે પર વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાયેલો રહ્યો.

કાર્યકર્તાઓએ હાથમાં ખુલ્લી તલવારો લઇને પંજાબ સરકારની સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો. આ દરમિયાન કાર્યકર્તાએ આસ-પાસની ઘણી દુકાનો જબરદસ્તી બંધ કરાવી દીધી.

શિવસેના કાર્યકર્તાઓએ ખાલિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર લગાવતા પંજાબ સરકાર પર આરોપ લગાવ્યો કે પંજાબ સરકાર પંજાબમાં ફરીથી આતંકી વાતાવરણ સર્જવામાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લુધિયાનામાં શિવ સેનાના પંજાબ ઉપાધ્યક્ષ આર ડી પૂરીને એક અજાણ્યા શખ્શે તેમના કાર્યાલયમાં ઘુસીને ફાયરિંગ કરી મારવાની કોશિશ કરી હતી પરંતુ તેમનું નસીબ સારું હોવાના કારણે તેઓ ગોળીઓથી બચી ગયા હતા.

English summary
firing on shiv sena's Vice chairman in ludhiana, protest by workers on Delhi-Ludhiana highway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more