For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવકા બાપે 5 વર્ષની દિકરીનો કર્યો બળાત્કાર, પછી હત્યા...

By Desk
|
Google Oneindia Gujarati News

બિહારની રાજધાની પટનામાં એક સાવકા બાપે 5 વર્ષની દિકરીનો બળાત્કાર કર્યો અને એટલું જ નહીં પરંતુ બાદમાં ગળું દબાવીને તેની હત્યા પણ કરી. પોલીસે આખા મામલાનો કેસ નોંધી લીધો છે. આરોપી ફરાર થઈ ચુક્યો છે. પોલીસે શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

મૃતકની માતાના નિવેદન પર બળાત્કાર બાદ તેની હત્યાનો કેસ નોંધ્યો છે. જાણકારી મુજબ બાળકીની માતા નેનીનું કામ કરે છે. તે પહેલા તેના પતિ રવિનું મૃત્યુ 2 વર્ષ પહેલા થઈ ચૂક્યું હતું. બાળકી નીતાના પિતા રવિ જ હતા. પહેલા પતિની મૌત બાદ નીતાની માતા અનિતા એ ચંદન સાથે લગ્ન કરી લીધા. એક દિવસ અનિતા રોજની જેમ સવારે પોતાના કામ પર ગયી.

અનિતા જયારે કામથી ઘરે આવી ત્યારે તેને જે જોયું તે ચોંકાવી નાખે તેવું હતું. જાણો શુ થયું આગળ...

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની દિકરીનો બળાત્કાર

અનિતા સવારે 5 વાગ્યે કામ પર ચાલી ગયી અને સવારે 9 વાગ્યે ઘરે પરત ફરી.

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની દિકરીનો બળાત્કાર

અનિતા ઘરે આવી ત્યારે તેને દિકરીને બૂમ પાડી ઘણા સમય બાદ પણ છોકરીનો કોઈ જ અવાઝ ના આવ્યો.

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની દિકરીનો બળાત્કાર

અનિતા જ્યારે રૂમમાં ગયી ત્યારે તેની દિકરી ચાદરથી ઢંકાયેલી હતી. જ્યારે તેને ચાદર ઉઠાવી ત્યારે તેના હોશ ઉડી ગયા.

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની માસૂમ બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર લોહી હતું અને તેના ગળા પર નિશાન પણ હતા.

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની દિકરીનો બળાત્કાર

અનિતાનો પતિ ચંદન ઘરમાંથી ગાયબ હતો ત્યારબાદ તેને લોકોને જાણકારી આપી.

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની દિકરીનો બળાત્કાર

અનિતાએ તેની દિકરી સાથે થયેલા બળાત્કારનો આરોપ તેના પતિ ચંદન પર લગાવ્યો.

5 વર્ષની દિકરીનો બળાત્કાર

5 વર્ષની દિકરીનો બળાત્કાર

પોલીસે અનિતાના નિવેદનને ધ્યાનમાં રાખીને તેના પતિ ચંદનની શોધમાં લાગી ગયી છે.

English summary
A five-year-old girl was raped and murdered, allegedly by her stepfather in Patna, capital of Bihar on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X