For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણપતિ બાપ્પાનું દેશભરમાં ધૂમધામથી આગમન, જુઓ તસવીરો

10 દિવસો સુધી ચાલનારા ગણપતિ બાપ્પાના સૌથી મોટા તહેવાર ગણેશ ચતુર્થી આજથી શરૂ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

10 દિવસો સુધી ચાલનારા ગણપતિ બાપ્પાના સૌથી મોટા તહેવાર ગણેશ ચતુર્થી આજથી શરૂ થઈ ગયો છે. સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર પૂરા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. દેશમાં ગણપતિના બધા મોટા મંદિરોમાં મૂર્તિ સ્થાપના સાથે તેમની પૂજા-અર્ચના શરૂ થઈ ગઈ છે. સૌથી વધુ ધામધૂમ જો આ તહેવારની જો ક્યાંય જોવા મળી રહી હોય તો તે છે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં. સિદ્ધિવિનાયકથી લઈને લાલબાગચા રાજામાં બાપ્પાની પૂજા શરૂ થઈ ગઈ છે. તસવીરોમાં જુઓ દેશમાં કેવી રીતે મનાવવામાં આવી રહ્યો છે ગણેશ ચતુર્થીનો તહેવાર.

ganeshchaturthi
ganeshchaturthi
ganeshchaturthi

English summary
Ganesh Chaturthi 2018: This Is How The Country Is Celebrating Ganesh Utsav This Year, See Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X