• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેમી સાથે સંભોગ દરમિયાન સગીરાનું મોત

|
ranchi
રાંચી, 13 મેઃ રવિવારે રાંચીની એક હોટલમાં પોતાની પ્રેમી સાથે પ્રથમ વખત સેક્સ માણતી વખતે એક સગીર કોલજ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જેમાં 17 વર્ષીય સગીરાના પ્રેમની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે હોટલના રૂમમાંથી સગીરાનો અર્ધ નગ્ન હાલતમાં મૃતદેહ મેળવ્યો છે.

આ અંગે રાંચીના ડીએસપી પી એન સિંહનું કહેવું છે કે, ધરપકડ કરાયેલા સગીરે સ્વિકાર્યું છે કે, તે મૃત પામનાર સગીરા સાથે સમાગમ કરી રહ્યો હતો. પ્રાથમિક તારણ અનુસાર આ તેમનો પ્રથમ વખત સમાગમનો અનુભવ હતો, જે દરમિયાન વધુ પડતુ રક્તસ્ત્રાવ થવાના કારણે સગીરાનું મોત નીપજ્યું હતુ. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો ત્યાની બેડશીટમાં લોહી જોવા મળ્યું હતુ જો કે, મૃતદેહ પર અન્ય કોઇ ઇજાના નિશાન નહોતા. 16 વર્ષીય સગીરે કહ્યું હતુ કે તેઓ તેમના પાંચ વર્ષના સંબંધને આગળ વધારવા માગતા હતા. બન્ને પોતાના ઘરેથી 120 કિમી દૂર આવ્યા હતા.

સગીરા છેલ્લા 1 વર્ષથી હોસ્ટેલમાં રહી રહી હતી. સગીરે શનિવારે સવારે લાલપુરની હોટલમાં રૂમ નં 202 અને સગીરાએ પણ એ જ હોટલમાં રૂમ નં 203 બૂક કરાવ્યો હતો. રવિવારે 2 વાગ્યાની આસપાસ છોકરો સગીરાના રૂમમાં ગયો હતો અને બન્ને સમાગમ કરવા લાગ્યા હતા. જે દરમિયાન સગીરાને રક્તસ્ત્રાવ થવાનું શરૂ થઇ ગયું હતુ, સગીર તેને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો તેમ હોટલના સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સગીરાના પિતાએ સગીર વિરુદ્ઘ બળાત્કાર અને હત્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી છે.

English summary
An intermediate college student died of excessive bleeding probably during her first sexual intercourse here on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more