For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WhatsApp પર છોકરીઓ રહે સાવધાન!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઉદેપુર, 15 જુલાઇ: વોટ્સ એપ પર એક રોમિયોએ બારમા ધોરણની એક વિદ્યાર્થીને પોતાની જાળમાં ફસાવી લીધી અને પછી મોંઘા શોખની ટેવ પાડીને તેને ચોરી કરવા પર મજબૂર કરી દિધી. વિદ્યાર્થીની પણ રોમિયો પર મહેરબાન થઇ ગઇ કે તેના પ્રભાવમાં આવીને પોતાના પડોશી ડૉક્ટર દંપતીના ધરમાં ત્રણ વાર ચોરી કરી. ત્રણ વખતમાં તેને 3.75 લાખ રૂપિયા ચોર્યા પરંતુ ત્રીજી વારની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ અને પકડાઇ ગઇ. વિદ્યાર્થીનીને પોલીસે ધરપકડ કરી તેન આશિકની સાથે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સુખેર પોલીસ સ્ટેશનમાં બંધ કરી દિધી છે.

પોલીસના અનુસાર આરોપી મહેન્દ્ર ચૌહાણ સેક્ટર-14માં રહે છે, જેણે વોટ્સ એપના માધ્યમથી 100 ફૂટ રોડ નિવાસી કિશોરીને પોતાના પ્રેમના જાળમાં ફસાવી. મહેન્દ્રના પ્રેમમાં પડેલી વિદ્યાર્થીએ પોતાની પડોશી ડૉક્ટર દંપતીના મકાનમાં ચોરી કરી દિધી.

ડૉક્ટર દંપતિએ પોલીસને જણાવ્યું કે 15 જૂનના રોજ તે બેંકથી 3 લાખ રૂપિયા કાઢેલી લાવી હતી, જે 19 જૂન રોજ ઘરના લોકરમાંથી ગાયબ થઇ ગયા. આ રકમની સાથે રાખેલા 40 હજાર રૂપિયા પણ ચોરી થઇ ગયા. એવામાં શકના આધારે પોલીસે બંને નોકરોની પૂછપરછ કરી પરંતુ કોઇ રાજ ખુલ્યું નહી. ત્યારબાદ ઘરના માલિકે બંનેને નોકરીમાંથી કાઢી દિધા.

પડોશીના ઘરે કરી ચોરી

નોકરોની કરી પૂછપરછ

સીસીટીવી થઇ કેદ

સીસીટીવી થઇ કેદ

પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી કે તે મકાનમાં 4 જુલાઇના રોજ ફરીથી ચોરી થઇ. આશિકના પ્રેમમાં પાગલ વિદ્યાર્થીની 12 જુલાઇના રોજ ફરીથી મકાનમાં ખુસી. ત્યાં ચોરી માટે કેસ શોધી રહી હતી કે અચાનક ડૉક્ટર આવી ગઇ. વિદ્યાર્થીની ચંપલ હાથમાં લઇને બહાર આવી. ડૉક્ટરે તેને કંઇક પૂછવા ઇચ્છ્યું તો તે ગભરાઇ ગઇ અને ભાગી ગઇ. પછી પોલીસે સીસીટીવી કેમરા ખંગાળ્યા તો બધો ખેલ સામે આવી ગયો.

ચાવીની કરી ચોરી

ચાવીની કરી ચોરી

પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીનીએ જણાવ્યું કે ડૉક્ટરની પુત્રી સાથે રમવાના બહાને મકાનમાં ઘુસી અને ત્યાં ચાવીઓના ગુચ્છામાંથી એક ચાવી ચોરી લીધી. સવારે 9 વાગે ડૉક્ટર દંપતી તથા નોકર જતા રહ્યા તો તાળું ખોલીને હું અંદર ઘુસી. અને ત્યાં કેશ ચોરી કરી. વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું કે થોડા પૈસાથી શોપિંગ કરી અને મોટી રકમ હાથ લાગતાં 1.50 લાખ રૂપિયા ખર્ચ માટે પોતાના મિત્ર મહેન્દ્રને પણ આપ્યા. પોલીસે બંને પાસેથી 3 લાખ રૂપિયા તથા મકાનની ચાવી લઇ ધરપકડ કરી લીધી છે.

English summary
Girls be aware while using WhatsApp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X