India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વારાણસી શાઇનિંગ'માં મોદીને મદદ કરશે Google

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 7 ઓગષ્ટ: વારાણસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચમકાવવા માટે અને સુધારવાની કવાયદ લાગી ગયા છે. એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર લોકસભા ચૂંટણી દરમિયાન વારાણસીમાંથી મળેલી રેકોર્ડબ્રેક જીતના બદલામાં નરેન્દ્ર મોદી હવે જીતનો આભાર તેને ચમકાવીને કરવા માંગે છે. રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી વારાણસીને સાંસ્કૃતિક વિરાસતનું કેન્દ્ર બનાવવા માંગે છે અને તેને આ કામમાં ગૂગલ તેમની મદદ કરશે. એટલે કે નરેન્દ્ર મોદીના વારાણસી પ્રોજેક્ટમાં ગૂગલ પણ કામ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના કલ્ચરને અને હેરિટેજનું નેશનલ હબ બનાવીને અનોખી રીતે ધન્યવાદ કરવા માંગે છે. સમાચાર છે કે પ્રોફેશનલ્સ અને કંસલ્ટેટ્સ વારાણસી અને તેની આપસાસ ટૂરિઝમ હૉટસ્પોટ શોધવા, બ્યૂટિફિકેશન, લૈંડસ્કેપિંગ અને શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેપિંગ કરવાની કવાયદમાં લાગી છે.

રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદીના કાશી વિજનમાં શહેરના પૌરાણિક રીતે સુરક્ષિત રાખવા પર ભાર મૂક્યો છે. તેને 20 ઓગષ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના એજંડામાં કેટલા મહિનામાં અહીં પર્યટકો માટે હેલ્પ સેંટર, એરપોર્ટનું અપગ્રેડેશન અને આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે વિઝા ઑન અરાઇવલ જેવી સુવિધાઓ પણ છે. નરેન્દ્ર મોદી અહીં સ્ટેટ ઑફ આર્ટ મ્યૂઝિક એકેડમી પણ બનાવવા માંગે છે. નરેન્દ્ર મોદીની સાથે કેટલીક બેઠકોમાં સામેલ થનાર કેટલાક લોકોના અનુસાર વારાણસી માટે મોદી શહેરના પૌરાણિક સ્વરૂપને જેમનું તેમ રાખવા માંગે છે.

English summary
Narendra Modi won his Varanasi Lok Sabha seat with a massive majority and now the prime minister wants to say thank you to the people of the temple town. All election winners pledge sincerely to work for their constituency, then promptly forget about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X