For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે આદેશ આપ્યો, 827 પોર્ન વેબસાઈટ થશે બંધ

સરકારે આદેશ આપ્યો, 827 પોર્ન વેબસાઈટ થશે બંધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સરકારે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ બાદ ઈન્ટરનેટ પ્રોવાઈડરને અશ્લીલ સામગ્રી ઉપલબ્ધ કરાવતી 827 વેબસાઈટને બંધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે હાલમાં જ અશ્લીલતા ફેલાવી રહેલ 827 વેબસાઈટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે 827 વેબસાઈટને બંધ કરવા માટે કહ્યું છે. તપાસમાં આ 857માંથી 30 પર અશ્લીલ સામગ્રી નથી મળી.

હાઈકોર્ટે આપ્યો આદેશ

હાઈકોર્ટે આપ્યો આદેશ

દૂરસંચાર વિભાગે ઈન્ટરનેટ પ્રોવાઈડરને જાહેર કરેલ આદેશમાં કહ્યું કે, "તમામ લાઈસેન્સ પ્રાપ્ત ઈન્ટરનેટ સેવા પ્રોવાઈડરને માનનીય ઉચ્ચ ન્યાયાલયના આદેશનું અનુપાલન અને મંત્રાલયના નિર્દેશ મુજબ 827 વેબસાઈટ બંધ કરવા માટે તુરંત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવે છે."

પોર્ન વેબસાઈટ થશે બેન

પોર્ન વેબસાઈટ થશે બેન

હાઈકોર્ટે 27મી સપ્ટેમ્બર 2018ના રોજ આ વેબસાઈટને બંધ કરવાનો આદેશ આપી દીધો હતો અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ પ્રૌદ્યોગિકી મંત્રાલયને 8ઓક્ટોબરે આ આદેશ પ્રાપ્ત થયો હતો. મંત્રાલયે દૂરસંચાર વિભાગને સૂચિત કર્યું છે કે તેમના 31 જુલાઈ 2015થી જૂની નોટિસ મુજબ હાઈ કોર્ટે 857 વેબસાઈટને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

આપી દીધા આદેશ

આપી દીધા આદેશ

ત્યારે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ મુજબ ટૂંક સમયમાં જ 827 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ મામલે તમામ ઈન્ટરનેટ પ્રોવાઈડરને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

રેપ પીડિતા અને આરોપીને જીવતા સળગાવી દો: પંચાયતનો નિર્ણયરેપ પીડિતા અને આરોપીને જીવતા સળગાવી દો: પંચાયતનો નિર્ણય

English summary
The government has directed Internet service providers to block 827 websites that host pornographic content following an order by the Uttarakhand High Court, according to official sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X