For Quick Alerts
For Daily Alerts
પંજાબમાં ખેડુતોના પ્રદર્શન વિરૂંદ્ધની એફઆઇઆર સરકારે લીધી પરત
દેશના અન્નદાતા, ખેડૂત ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ વટહુકમો સામે ખેડૂતોનો વિરોધ હવે તીવ્ર બન્યો છે. બુધવારે પંજાબના ખેડૂતોએ રસ્તા રોકો કરી નારા લગાવ્યા હતા. દરમિયાન, રાજ્યની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે વિરોધ પ્રદર્શન માટે ખેડૂતો સામે નોંધાયેલી તમામ એફઆઈઆર પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે પંજાબના મુખ્યમંત્રીએ વિરોધ કરી રહેલા ખેડૂતોને ટ્રાફિકને અવરોધ ન કરવા વિનંતી કરી છે.
જયા બચ્ચન પર રણવીર શૌરીનો કટાક્ષ - તમને સમજમાં નથી આવી રહ્યો આ આખો ખેલ