• search

ગુડગાંવ: પબમાં મળે છે 700 રૂપિયામાં શરાબ અને 400 રૂપિયામાં શબાબ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    નવી દિલ્હી, 3 જૂન: ગત વર્ષે 16 ડિસેમ્બરની ઘટના (ચાલુ બસમાં વિદ્યાર્થીની સાથે સામૂહિક બળાત્કાર) બાદ સાત સમુદર પારથી પણ રાજધાની દિલ્હીને બળાત્કારની રજધાની કહેવા લાગ્યા હતા. પરંતુ દિલ્હીની અડીને આવેલા ગુડગાંવમાં આ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. અહી મોલ્સ, પબ્સ અને ડિસ્ક હવસના પુજારીઓ માટે સફારી બનતું જાય છે. સીધા શબ્દોમાં કહીએ તો હવસ ભૂખ્યા હેવાનો માટે મોલ્સ અને પબ્સ જન્નત બની ગયા છે. પબમાં 700 રૂપિયામાં 4 ગ્લાસ દારૂ અને 500 રૂપિયામાં ભરપૂર શબાબ. જી હાં 500 રૂપિયામાં પબમાં છોકરીઓ સાથે મનમાની કરવાની પૂરી છુટછાટ છે.

    કેટલીક ચેનલો અને વેબસાઇટમાં આવી વાતો સાંભળ્યા બાદ જ્યારે વનઇન્ડિયાની ટીમ ત્યાં પહોંચી યો દારૂ અને હુસ્નના આ ગોરખધંધાનો પર્દાફાશ થયો. તો ચાલો તમે વિગતવાર જણાવીએ. ટીમ સૌથી પહેલાં ગુડગાવ સ્થિત સહારા મોલ પહોંચી. ત્યાં પહોંચતા એક વ્યક્તિએ ટીમ સાથે વાત કરવાની શરૂ કરી. તેને કહ્યું હતું કે શું તમે પબ જવા માંગો છો. ટીમે જેવી હા કહી તરત જ પબની સુવિધાઓ વિશે માહિતી આપવા લાગ્યો. તેમને કહ્યું કે 700 રૂપિયામાં તમે 4 ગ્લાસ બિયર પી શકો છો અને કોઇપણ છોકરી સાથે ડાન્સ કરી શકો છો.

    gurgaon-mall-pub-call-girls

    આ ઉપરાંત તેને વધુ એક ઓફર આપતાં કહ્યું હતું કે તમે છોકરી સાથે ડાન્સ કરશો તો પણ તે તમને બરોબર સહયોગ કરશે. તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તમે આનાથી વધુ કરવા માંગતા હોવ તો તે છોકરીને 400-500 રૂપિયા આપો અને પછી તેની સાથે પબમાં જે કંઇ પણ થસે તે તમારા માટે કરશે. જ્યારે તે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે શું છોકરીને બહાર લઇ શકાય કે તો તેને કહ્યું કે તેના માટે તમારે છોકરી સાથે વાત કરવી પડશે.

    તે વ્યક્તિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મોટાભાગની છોકરીઓ બહાર જવા માટે તૈયાર થઇ જાય છે અને એક કલાકના 1000 થી 1500 સુધીનો ચાર્જ લે છે. આ દરમિયાન પબથી બહાર જતાં એક કપલ વિશે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે સર આ કપલ નથી, આ છોકરી આ વ્યક્તિ સાથે પૈસા માટે બહાર જાય છે. મોલમાં એવો માહોલ હતો કે ઠેર-ઠેર ભડકાઉ કપડાં પહેરેલી છોકરીઓ ઉભી હતી અને નજર મળતાં જ ઇશારો કરતી હતી. આ છોકરીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે બધી મોલમાં બનાવવામાં આવેલા અલગ અલગ સાત પબમાં જતી રહી.

    English summary
    As we enter into a mall in Gurgaon, 3 young men approach us. They are agents of 3 pubs doing big business in the mall. Before we get a sense of what is happening, they shoot an offer, "Please, come with us, you can enjoy 4 glasses of bear for Rs 700. Apart from this, you can dance with any of the girls there".

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more