For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: આસામમાં પૂરના કારણે 4.65 લાખ લોકો પ્રભાવિત

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી: આસામમાં પૂરે ભયંકર રૂપ ધારણ કર્યું છે. હાલમાં પૂરના કારણે 14 જિલ્લાના 1100થી વધુ ગામ પ્રભાવિત થયા છે. પૂરના કારણે પરિસ્થિતી ગંભીર બની રહી છે. જો કે રાજ્યની વિવિધ ટુકડી હાલમાં બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે.

પૂરની પરિસ્થિતી
1. ગુવાહાટી, ધેમાજી, લખીમપુર, ટિનસુકીયા, દિબ્રુગઢ, કોકરાજાર, બોંગઈગાંવ, સોનીતપુર, બારપેટા, જોરહાટ, ગોલપારા, મોરીગાંવ, કાચર, ગાલાઘાટ અને નાગાંવ વિસ્તારો પૂરના કારણે ખુબ જ પ્રભાવિત થયા છે.
2. અત્યારસુધી પૂરના કારણે 13 લોકોના મોત થયા છે.
3. પૂરના કારણે 1 લાખ હેક્ટરનો પાક બર્બાદ થઈ ગયો છે.
4. બ્રહ્માપુત્ર નદી દિબ્રુગઢ અને નેમાનીઘાટમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
5. દિબ્રુગઢમાં એક માતા અને તેનું બાળક લોકોની નજર સમક્ષ તણાઈ ગયા.
6. મોનિકા દાસ, મિલોન દાસ, અને તેમનો દિકરો દાદુ પૂરમાં ફસાઈ ગયા હતા. લોકોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યાં પણ માત્ર મિલોન જ બચી શક્યો.
7. દિબ્રુગઢ, સોનીતપુર, ગોલપારા, અને નાગાંવમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. બે પુલ તૂટી ચૂક્યા છે.
8. 1900 રાહત શિબીર બાનાવવામાં આવ્યાં છે.
9. કેન્દ્ર સરકારે પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત, બચાવ, અને પુન નિર્માણના કાર્યો માટે 500 કરોડ આપ્યાં છે.

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

બકસારામાં પૂલ તૂટ્યો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

અલીપુરદ્વારના રસ્તાઓ પર પાણી

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

મારગરીટામાં રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

લખીમપુરમાં પણ પાણી જ પાણી

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

લખીમપુરમાં પૂરની ભયાનક્તા

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

દિબ્રુગઢમાં પૂરનો નજારો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

મોરીગાંવમાં પૂરની સ્થિતિમાં માછલી પકડતા માછીમારો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

કાઝીરંગાના જંગલોમાં પૂરનું પાણી ઘુસી જતા જંગલના હાથી રસ્તા પર આવી ગયા હતા.

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

ગુવાહાટીની જમીની હાલત આકાશમાંથી

આસામ પૂરની ભયાનક તસ્વીરો

આસામ પૂરની ભયાનક તસ્વીરો

મોરીગાંવના ગામડા પૂરની ચપેટમાં

English summary
The flood situation today remained critical in Assam, affecting 4.65 lakh people in 14 districts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X