મોદી સરકારના કૃષિ બિલના વિરોધમાં હરસિમરત કૌર બાદલે આપ્યુ રાજીનામું
ખેડુતોને લગતા ત્રણ ફાર્મ સેક્ટરના બીલને કારણે પંજાબના ખેડુતોમાં અસંતોષ વધી રહ્યો છે. કેન્દ્રની એનડીએ સરકારની સાથીદાર અકાલી દળે આ મામલે તેના સાંસદોને એક વ્હીપ આપ્યો હતો અને સંસદના ચોમાસુ સત્રમાં આવતા આ
ખેડુતોને લગતા ત્રણ ફાર્મ સેક્ટરના બીલને કારણે પંજાબના ખેડુતોમાં અસંતોષ વધી રહ્યો છે. કેન્દ્રની એનડીએ સરકારની સાથીદાર અકાલી દળે આ મામલે તેના સાંસદોને એક વ્હીપ આપ્યો હતો અને સંસદના ચોમાસુ સત્રમાં આવતા આ બીલો સામે મત આપવા કહ્યું હતું.

મોદી સરકારના કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે. આ મામલે શિરોમણિ અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ સંસદથી પંજાબ ગામ સુધીના કૃષિ બિલને લઈને થયેલા હોબાળાને લઈને સરકારમાંથી રાજીનામું આપ્યુ છે.
આ પણ વાંચો: વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક












Click it and Unblock the Notifications
