For Daily Alerts
મોદી સરકારના કૃષિ બિલના વિરોધમાં હરસિમરત કૌર બાદલે આપ્યુ રાજીનામું
ખેડુતોને લગતા ત્રણ ફાર્મ સેક્ટરના બીલને કારણે પંજાબના ખેડુતોમાં અસંતોષ વધી રહ્યો છે. કેન્દ્રની એનડીએ સરકારની સાથીદાર અકાલી દળે આ મામલે તેના સાંસદોને એક વ્હીપ આપ્યો હતો અને સંસદના ચોમાસુ સત્રમાં આવતા આ બીલો સામે મત આપવા કહ્યું હતું.
મોદી સરકારના કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે. આ મામલે શિરોમણિ અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ સંસદથી પંજાબ ગામ સુધીના કૃષિ બિલને લઈને થયેલા હોબાળાને લઈને સરકારમાંથી રાજીનામું આપ્યુ છે.
વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં 5 વર્ષનો સમય લાગશે: વર્લ્ડ બેંક