For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હર્બલ કંપનીના બે કર્મચારીઓએ કર્યો કોરોનાની દવા બનાવવાનો દાવો, પીતા જ જીવ ગયો

ભારતમાં પણ બે લોકોને કોરોનાની દવા બનાવવાની કોશિશ કરી પરંતુ ટ્રાયલ દરમિયાન એકનો જીવ જતો રહ્યો જ્યારે બીજાની હાલત ગંભીર છે.

|
Google Oneindia Gujarati News

ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે જ્યાં 40 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. દુનિયાના બધા દેશોમાં કોરોનાની વેક્સીન પર કામ ચાલી રહ્યુ છે. ભારતમાં પણ બે લોકોને કોરોનાની દવા બનાવવાની કોશિશ કરી પરંતુ ટ્રાયલ દરમિયાન એકનો જીવ જતો રહ્યો જ્યારે બીજાની હાલત ગંભીર છે.

ખુદ પર જ કરી ટ્રાયલ

ખુદ પર જ કરી ટ્રાયલ

વાસ્તવમાં ચેન્નઈમાં એક હર્બલ પ્રોડર્ટ બનાવતી કંપનીના બે કર્મચારી કે સિવેસન(47) અને રાજકુમાર(67) કોરોનાની દવા બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કોઈ દવા બનાવી લીધી. હવે વારો હતો આના ટ્રાયલ કર્યો. ત્યારબાદ બંનેએ એ દવા પી લીધી. થોડી વાર બાદ બંનેની હાલત ખરાબ થવી શરૂ થઈ ગઈ. ત્યારબાદ બંનેની પાસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. પોલિસના જણાવ્યા મુજબ ફાર્માસિસ્ટ કે સિવેસનની દવાની વધુ ટીપાં પી લીધા હતા જેનાથી મોત થઈ ગયુ. વળી, રાજકુમારે માત્ર થોડા ટીપા પીધા હતા જેને ડૉક્ટરો બચાવી લીધો. પોલિસ કેસની તપાસ કરી રહી છે.

કોઈ પણ દેશ પાસે નથી વેક્સીન

કોઈ પણ દેશ પાસે નથી વેક્સીન

દુનિયભારના વૈજ્ઞાનિક કોરોનાની વેક્સીન બનાવવામાં લાગેલા છે. બિલ ગેટ્સ જેવા અમીર વ્યક્તિ આની ફંડિંગ પણ કરી રહ્યા છે પરંતુ કોઈ પણ દેશને સફળતા મળી નથી. એક રિપોર્ટ અનુસાર વર્તમાનમાં સાત જગ્યાએ કોવિડ-19ની વેક્સીન પર ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે. આમાં ચાર ચીનમાં, એક અમેરિકામાં, એક યુનાઈટેડ કિંગડમમાં વધુ એક સયુક્ત રીતે અમેરિકા અને જર્મનીમાં છે. આ ઉપરાંત ઈટલી અને ઈઝરાયેલે પણ વેક્સીન વિકસિત કરી લેવાનો દાવો કર્યો છે.

કોરોનાથી દુનિયાના ગંભીર હાલ

કોરોનાથી દુનિયાના ગંભીર હાલ

દુનિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40,30,047 પહોંચી ગઈ છે. જેમાંથી 2.76 લાખ લકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે. અમેરિકા, સ્પેન, ઈટલી જેવા દેશોમાં સ્થિતિ ઘણી ભયાનક છે. એકલા અમેરિકામાં અત્યાર સુધી 1,322,164 કેસ સામે આવી ચૂક્યા છે જેમાં 78 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમેરિકા બાદ સ્પેનમાં 2.60 લાખ અને ઈટલીમાં 2.17 લાખ કેસ સામે આવ્યા છે. વળી, ભારતમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે જ્યાં અત્યાર સુધી 59,765 દર્દી કોરોના પૉઝિટીવ મળ્યા છે. આ બિમારીથી ભારતમાં 1986 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ ફેલાઈ રહી છે આ નવી બિમારી, જો તમારા બાળકોમાં હોય આ લક્ષણ, તો તરત જ ધ્યાન આપોઆ પણ વાંચોઃ ફેલાઈ રહી છે આ નવી બિમારી, જો તમારા બાળકોમાં હોય આ લક્ષણ, તો તરત જ ધ્યાન આપો

English summary
Herbal company employee died during coronavirus drug trial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X