• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૈલાશ માનસરોવર યાત્રાઃ રાહુલ ગાંધીની પહેલી તસવીર આવી સામે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ખુદને શિવભક્ત ગણાવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે, બે દિવસ પહેલ જ રાહુલ ગાંધીએ યાત્રાની તસવીરોને ટ્વીટ કરી હતી અન હવે તેમની ખુદની તસવીર પણ સામે આવી ગઈ છે. આ તસવીરમાં રાહુલ ગાંધી ટોપી, ચશ્મા, જીંસ, જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે, એમની સાથે અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે. લેખક સાધ્વી ખોસલાએ રાહુલ ગાંધીની આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

રાહુલ ગાંધીની યાત્રાની પહેલી તસવીર સામે આવી

કૈલાશ માનસરોવર યાત્રાઃ રાહુલ ગાંધીના નોનવેજ ખાતા વાયરલ સમાચારનું સત્ય કૈલાશ માનસરોવર યાત્રાઃ રાહુલ ગાંધીના નોનવેજ ખાતા વાયરલ સમાચારનું સત્ય

અહીં કોઈ પ્રકારની નફરત નથીઃ રાહુલ ગાંધી

કૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે' કૈલાશ માનસરોવરના રસ્તો રાહુલ ગાંધીનું ટ્વિટઃ ‘અહીં નફરત નહિ શાંતિ છે'

તસવીરોને લઈને થયો હતો વિવાદ

તસવીરોને લઈને થયો હતો વિવાદ

રાહુલની ચીન યાત્રા પર ભાજપે ઉઠાવ્યા સવાલ, રાહુલને કહ્યા 'ચાઈનીઝ ગાંધી' રાહુલની ચીન યાત્રા પર ભાજપે ઉઠાવ્યા સવાલ, રાહુલને કહ્યા 'ચાઈનીઝ ગાંધી'

English summary
Here’s the man at #KailashYatra ! Lord Shiva will bless you in abundance @RahulGandhi ! The blessings of Bhole Baba will give you all the strength to consume and digest the poison Tweeted Sadhavi Khosla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X