મોદીના ભાષણની Highlights: વૈજ્ઞાનિકોને આપી ઋષિની સંજ્ઞા
નવી દિલ્હી: DRDO સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થામાં વૈજ્ઞાનિકોનું અભિનંદન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જવાનોને તેમની સાથે ખાસ પરિચય રાખવાની વાત કહી. સભાગૃહમાં દેશના સુરક્ષા જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે-
યુવા વૈજ્ઞાનિકોને પુરો અધિકાર અને અવસર મળે તથા તેમને નવી-નવી ટેક્નોલોજીના માધ્યમથી દેશના વિકાસમાં ઉપયોગી શોધ કરવા માટે યોગ્ય અવસર મળે.
ડીઆરડીઓને તેના પારંપારિક લેબમાંથી વ્યહારિક દુનિયામાં ઉતારવાની જરૂરિયાત છે.

યુવા વૈજ્ઞાનિકોને અવસર મળે
યુવા વૈજ્ઞાનિકોને પુરો અધિકાર અને અવસર મળે તથા તેમને નવી-નવી ટેક્નોલોજીના માધ્યમથી દેશના વિકાસમાં ઉપયોગી શોધ કરવા માટે યોગ્ય અવસર મળે.

વ્યહારિક દુનિયામાં ઉતારવાની જરૂરિયાત
ડીઆરડીઓને તેના પારંપારિક લેબમાંથી વ્યહારિક દુનિયામાં ઉતારવાની જરૂરિયાત છે.

35 વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિક કામ કરે
5 એવી લેબ બનાવવામાં આવે જેમાં 35 વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિક કામ કરે.

સેનાની અનુકુળતા પર કામ કરવું જોઇએ
સેનાની અનુકુળતા પર વૈજ્ઞાનિકોને ખૂબ કામ કરવું જોઇએ.

વૈજ્ઞાનિકોને યૂનિવર્સિટી સાથે જોડવા જોઇએ
વૈજ્ઞાનિકોને યૂનિવર્સિટી સાથે જોડવા જોઇએ જેથી ઉત્પાદકતામાં ગુણવત્તા આવે.

જડીબુટ્ટીનો આવિષ્કાર
શું કોઇ જવાને તે ઋષિને જોયા છે, જે તેમના માટે કઠિન સમય સામે લડવા માટે જડીબુટ્ટીનો આવિષ્કાર કરે છે.

સ્વયં પર ગર્વ હોવો જોઇએ
વૈજ્ઞાનિકોનું વિશેષ અભિનંદન છે તે દેશના મહત્વપૂર્ણ અંગ હોવાથી તેમને સ્વયં પર ગર્વ હોવો જોઇએ.

વૈજ્ઞાનિક એક પ્રેરણા
યુવાનો માટે વૈજ્ઞાનિક એક પ્રેરણા છે.

દેશસેવા
ઘણી સમસ્યાઓનું સમાધાન કરે છે વૈજ્ઞાનિક જે પૂર્ણરૂપથી 'દેશસેવા' છે.

વૈજ્ઞાનિકોને બહારી સંવાદની જરૂરિયાત
વૈજ્ઞાનિકોને બહારી સંવાદની ખૂબ જ જરૂરિયાત છે, જેથી તે પોતાના યોગદાનમાં વધુ વ્યવહારિકતા લાવી શકે.