For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર પર હિટ થઇ ગયું ગૃહ મંત્રાલય, જ્યારે ફેસબુક પર વિદેશ મંત્રાલય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા બાદ સરકારના કામકાજમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. સરકારનું દરેક મંત્રાલય સોશિયલ મીડિયા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સોશિયલ મીડિયા પર છે અને તેઓ બીજા મંત્રીઓ અને મંત્રાલયોને પણ ટ્વીટર અને ફેસબુક પર રહેવાનું આહ્વાન કરી રહ્યા છે.

media
સરકારના મોટા પાયા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અપનાવવાની વચ્ચે તમામ કેન્દ્રીય મંત્રાલયોના ટ્વિટર ફોલોવરની વાત જ્યારે આવે છે ત્યારે ગૃહ મંત્રાલય આ મામલામાં શ્રેષ્ઠ પર છે જ્યારે વિદેશ મંત્રાલયના ખાતામાં સર્વાધિક ફેસબુક લાઇક આવે છે. જોકે આપને જણાવી દઇએ કે વડાપ્રધાન મોદી ફેસબુક પર સૌથી વધારે ચર્ચિત છે. 22 ડિસેમ્બરના રોજ મોદીના 2.62 લાખ ફેસબુક લાઇક હતા.

ગૃહમંત્રાલયને 2.32 લાખ લોકો ફોલો કરે છે, જ્યારે સૂચના અને પ્રસારણ મંત્રાલયને 2.17 લાખ લોકો ફોલો કરે છે. જ્યારે વિદેશ મંત્રાલયમાં 1.95 લાખ અને રેલ મંત્રાલયને 1.57 લાખ ફોલોવર્સ છે. જ્યારે ફેસબુક પર વિદેશ મંત્રાલયના 6.82 લાખ લાઇક્સ છે. બીજું સૌથી વધારે લાઇક માહિતી અને પ્રસારણ મંત્રાલયને 6.60 લાખ મળી છે.

English summary
As the government adopts social media platforms in a big way, home ministry is on top when it comes to number of Twitter followers among all the union ministries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X