For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: ભાઇ-બહેનના પર્વ રક્ષાબંધનને મોદી, કેજરી અને લોકોએ કંઇક આમ ઉજવ્યું

|
Google Oneindia Gujarati News

આજે ભાઇ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આજે દરેક ભાઇની કલાઇ પર તેની બહેન રાખડીની બાંધી તેની લાંબી ઉંમર અને તેના સમુદ્ઘ જીવનની મનોકામના કરે છે. તો સામે પક્ષે ભાઇ પણ બહેનની મનગમતી ભેટ તેને આપી તેના ચહેરા પર સ્મિત વેરી દે છે.

ત્યારે ભાઇબહેનના આ પાવન અવસરને ભારતમાં કેવી રીતે ઉજવાઇ રહ્યો છે અમારી સાથે જાણો આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જાણો કે આવસર પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરવાલ જેવા દિગ્ગજ નેતાઓ કેવી રીતે ઉજવી રહ્યા છે. સાથે જ કેટલીક યુનિક રક્ષાબંધનની પણ ખાસ તસવીરો જુઓ.

જેમ કે મુંબઇમાં ટ્રાન્સજેન્ડરો કેવી રીતે ઉજવી રક્ષાબંધન તો સાથે જ દેશની રક્ષા કરતા સેનાના વીર સૈનિકોની રક્ષા કરવાની પ્રાર્થના કંઇ કંઇ બહેના કરી. જુઓ રક્ષાબંધન પર ભારતભરની આ ખાસ તસવીરો...

અને જાત જોતામાં મોદીનો હાથ ભરાઇ ગયો!

અને જાત જોતામાં મોદીનો હાથ ભરાઇ ગયો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે સ્કૂલની નાની નાની છોકરીઓના હાથથી રાખડી બંધાવી અને તેમને આશીર્વાદ આપ્યા. જો કે આ આખી કવાયતમાં નાની બાળકીઓને ભારે મજા પડી ગઇ એટલું જ નહીં થોડીક વારમાં વડાપ્રધાન હાથ રાખડીઓથી ભરાઇ ગયો.

રાખડી બંધાવા હરિદ્વાર પહોંચ્યા કેજરી

દિલ્હીથી શતાબ્દી ટ્રેનમાં પોતાની બહેન ડૉ. રંજના ગુપ્તા જોડે રાખડી બંધાવા માટે દિલ્હીના હરિદ્વાર જવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઉપડ્યા છે.

ટ્રાન્સજેન્ડરોની રક્ષાબંધન

ટ્રાન્સજેન્ડરોની રક્ષાબંધન

મુંબઇમાં ટ્રાન્સજેન્ડરોએ પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે મરાઠી એક્ટર પ્રદિપ પટવર્ધનને રાખડી બાંધા હતી.

વિધવાઓ મનાવી રક્ષાબંધન

વિધવાઓ મનાવી રક્ષાબંધન

દિલ્હીમાં રાખીના આ પર્વ પર વારણસીથી આવેલ વિધવાઓએ પંડિતોને રાખડી બાંધી.

અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરની વિશાળ રાખડી

અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરની વિશાળ રાખડી

સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશાળકાળ રાખડી દ્વારા ગુજરાતમાં હાલ થઇ રહેલ પરિસ્થિતિ માટે અંગે સંદેશો લખીને શાંતિ જાળવવાની અપીલ કરાઇ.

જમ્મુમાં સૈનિકોએ બંધાવી રાખડી

જમ્મુમાં સૈનિકોએ બંધાવી રાખડી

જમ્મુમાં પણ બીએસએફ જવાનોના હાથમાં સ્કૂલના વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધીને તેમની સુરક્ષા અને લાંબી આયુની પ્રાર્થના કરી.

ભારત-પાક કરાયા યાદ

ભારત-પાક કરાયા યાદ

પુરીમાં પર રેત કલાકાર સુદર્શન દ્વારા આ રેત કલાકૃતિ બનાવીને સીમાઉલ્લધન અને ફાયરિંગ બંધ કરીને મિત્રતા કરવાની અપીલ કરાઇ.

 સુરતમાં પણ જવાનોને બંધાઇ રાખડી

સુરતમાં પણ જવાનોને બંધાઇ રાખડી

તો બીજી તરફ પટેલ સમુદાયની મહારેલી બાદ થયેલી તંગદિલીથી જ્યાં સેનાને બોલવવામાં આવી છે. ત્યાં સુરતમાં પણ સ્થાનિક મહિલાઓઓએ રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી.

મોદીની રાખડીઓ બિહારમાં

મોદીની રાખડીઓ બિહારમાં

તો બીજી તરફ બિહારમાં જ્યાં હાલ ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યાં રાખડીમાં કમણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોને કંઇક આ રીતે રજૂ કરવામાં આવ્યા.

મમતાની રાખડી કોલકત્તામાં થઇ પોપ્યુલર

મમતાની રાખડી કોલકત્તામાં થઇ પોપ્યુલર

તો બીજી તરફ કોલકત્તામાં પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાખડીઓ વેચાતી જોવા મળી.

English summary
How PM Modi, Sushma Swaraj And Kejriwal Are Celebrating Raksha Bandhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X