For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્જિનીટી ટેસ્ટમાં ફેલ થઇ પત્ની તો પતિએ તોડ્યા લગ્ન

By Desk
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના નાસિકમાં એક ચોકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહી એક લગ્ન એટલા માટે ફેલ થઇ ગયા કે લગ્ન બાદ દુલ્હન પંચાયતના "વર્જિનીટી ટેસ્ટ" માં ફેલ થઇ ગઈ.

પુને મિરરમાં છપાયેલી ખબર મુજબ 22મેં ના રોજ નાસિકના 25 વર્ષના એક છોકરાએ અહમદનગરની 20 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા. લગ્ન થયા બાદ જાતિ પંચાયતે છોકરાને એક સફેદ ચાદર આપી અને કહ્યું કે લગ્નના બીજા દિવસે સવારે તે ચાદરને પાછી આપી દ.

જયારે છોકરા બીજા દિવસે પંચાયતને તે ચાદર આપી ત્યારે તે ચાદર બિલકુલ સાફ હતી. તે ચાદરમાં ક્યાંય પણ લોહીના નિશાન હતા જ નહી. જેના કારણે પંચાયતે કહ્યું કે છોકરી વર્જિન નથી અને છોકરાને તે છોકરી સાથે તલાક પણ આપવાનું કહ્યું.

જાણો શું થયું આગળ...

પતિએ તોડ્યા લગ્ન

પતિએ તોડ્યા લગ્ન

લગ્ન કરીને આવેલી છોકરીને કઈ જ સમજમાં ના આવ્યું. તેની તેનું તો આખું જીવન જ વેરાન થઇ ગયું.

પતિએ તોડ્યા લગ્ન

પતિએ તોડ્યા લગ્ન

આ આખા મામલામાં એક સમાજસેવિકા સામે આવી. જેને કહ્યું કે છોકરી પોલીસ ભરતીની તૈયારી કરી રહી છે.

પતિએ તોડ્યા લગ્ન

પતિએ તોડ્યા લગ્ન

પોલીસ ભરતીની તૈયારી માટે ફીઝીકલ ટેસ્ટ માટે ખુબ જ દોડ ભાગ કરી પડે છે.

વર્જિન નથી

વર્જિન નથી

સમાજસેવિકા એ કહ્યું કે એવું જરૂરી નથી કે તે છોકરી ટેસ્ટમાં ફેલ થઇ તેનો મતલબ એ કે તે વર્જિન નથી.

વર્જિન નથી

વર્જિન નથી

હાલમાં તો તેમને કહ્યું છે કે જો પંચાયત તેમનો નિર્ણય પાછો નહી લે તો તેઓ કાનૂની મદદ લેશે.

English summary
In Nashik, Husband Abandons Wife After She Fails The Caste Panchyat Virginity Test. The girl and her mother were prevented from filing a police complaint and have been locked in their house since May 23.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X