હૈદરાબાદ: સીએમ હિમંત બિસ્વા સરમા સાથે થઇ ગેરવર્તણુંક, યુવકે સ્ટેજ પર ચઢી માઇક ખેંચી લીધુ

હૈદરાબાદમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા રેલી હતા ત્યારે એક યુવકે આવી ગેરવર્તન કર્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો હતો અને માઈક ખેચી લીધું હતું, એટલું જ નહીં આ યુવકે મુખ્યમંત્રી

હૈદરાબાદમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા રેલી હતા ત્યારે એક યુવકે આવી ગેરવર્તન કર્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો હતો અને માઈક ખેચી લીધું હતું, એટલું જ નહીં આ યુવકે મુખ્યમંત્રી સાથે શાબ્દિક લડવાનો પણ પ્રયાસ કર્યો છે. જોકે આ ઘટના બાદ હૈદરાબાદના મુખ્યમંત્રીની સુરક્ષામાં છિંડા જોડા મળ્યા હતા.

Himat Biswa sarma

આ ઘટના જોઈને ભાજપના નેતાઓ આશ્ચર્ય પામ્યા હતા. દરમિયાન આ યુવક મુખ્યમંત્રી હુમલો કરવા આવ્યો હતો કે અન્ય કોઈ બાબત છે, તે તપાસનો વિષય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ગુલાબી સ્કાર્ફ પહેરેલા એક વ્યક્તિએ સ્ટેજ પર ચઢી ગયો છે અને નેતાઓની વચ્ચે થઈને માઈક સુધી પહોંચે છે. ત્યાર બાદ તે સ્ટેજ પર રહેલા માઈકની ફેરવી નાખે છે અને મુખ્યમંત્રી તરફ આગળ વધી તેમની સાથે શાબ્દિક લડવાનો પ્રયાસ કરે છે.

દરમિયાન અન્ય લોકો તે વ્યક્તિને સ્ટેજ પરથી ખેંચી ગયા હતા અને માઈકને યોગ્ય કરી ભારત માતાની જયના સૂત્રો પાક્રાય હતા. જો કે આ ઘટના જોઈ મુખ્યમંત્રી હસવા લાગે છે. ઉલ્લેખનિય છે કે, સરમા ગણેશ ઉત્સવ માટે ભાગ્યનગર ગણેશ ઉત્સવ સમિતિના મહેમાન તરીકે હૈદરાબાદમાં ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X