For Quick Alerts
For Daily Alerts
કર્ણાટકમાં બે ગાડી વચ્ચે ભયંકર અકસ્માત, 12 લોકોના મોત
કર્ણાટકમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના મધ્યરાત્રિએ 3 વાગ્યા આસપાસ થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અહીં બે વાહનોની ભીષણ ટક્કર થઈ હતી, જેના કારણે ગાડીમાં બેઠેલા લોકોનું મોત નીપજ્યું હતું. ઘણા લોકો ઘાયલ હોવાનું પણ જણાવાયું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હવે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
દિલ્લી હિંસા એકતરફી અને યોજનાબદ્ધ હતી, મુસલમાનોને વધુ નુકશાન થયુઃ રિપોર્ટ