For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Adani Share crash:અદાણી મામલે નાણામંત્રીનું નિવેદન, કહ્યુ FPO તો આવતા જતા રહે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણે કહ્યુ કે, આપણા દેશમાં પહેલી વાર કોઇ એફપીઓ પરત નથી લેવામાં આવ્યો. આ પહેલા પણ એફપીઓ પરત લેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Adani Share crash: અમેરિકી ફર્મ હિંડસબર્ગ રિપોર્ટના બાદ અદાણી સમૂહની ગૃપના શેયરોમાં ભારે પડતી જોવા મળી રહી છે. અદાણી શેયરોમાં થઇ રહેલી પડતીને લઇને મીડિયા સામે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આ મામલે દેશની ઇમેજને પ્રભાવિત નથી થઇ. આરબીઆઇએ આ મામલે પોતાની સ્પીષ્ટીકરણ પહેલા જ આપી ચૂકી છે .એજેન્સી પોતાનુ કામ કરી છે.

adani

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણે કહ્યુ કે, આપણા દેશમાં પહેલી વાર એફપીઓ પરત નથી લેવામાં આવ્યો આ પહેલા ઘણી વાર એપીઓ પરત લેવામાં આવ્યો છએ. તમે કહો કે, તેનાથી કેટલી વાર ભારતની છબી બગલડી છે. અને કેટલી વાર એફપીઓ પરત નથી આવ્યા? એફપીઓનું આવા જવાનુ લાગ્યુ રહે છએ. તેમણે કહ્યુ કે, આપણુ વિદેશ મુદ્રા ભંડાર છેલ્લા બે દિવસોમાં વધીને 8 મિલિયન ડોલર થઇ ગયુ છે.

નિર્મલા સીતારમણે કહ્યુ કે, કહ્યુ કે, નિયામક પોતાનું કામ કરશે. આરબીઆઇ આ મામલે પહેલા જ પોતાનું સ્પષ્ટીકરણ બહાર પાડી ચૂક્યુ છે. આ પહેલા , એલઆઇસીએ પોતાના અસ્પોઝર વિશિ જણાવ્યુ હતુ. સરકારથી સ્વંતંત્ર નિયામકને તેમને જે સાચુ લાગે તેમ કરવા માટે તેમના પર છોડી દેવામાં આવે ે. જેથી બાજાર સારી રીતે વિનિયમિત થાય .મુખ્ય સ્થિતિમાં બાજારને સારી રીતે વિનિયોગ રાખવા માટે સેબી પ્રાધિકરણ છે. અને તેની પાસે તે મુખ્ય સ્ત્થિતિને કાબુમાં રાખવા માટેના સાધનો ઉપલબ્ધ છે.

નાણામંત્રીને જ્યારે પુછવામાં આવ્યુ કે, વૈશ્વીક નાણાં બજારમાં ભારતની સ્થિતિ એફપીઓ પુલ આઉટ અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રભાવીત થઇ છે. તો તેમણે કહ્યુ કે, એવુ ના વિચારો કે, છેલ્લા બે દિવસમાં વિદેશી મુદ્રા ભંડાર 8 બિલિયન વધી ગયુ છે. આપણઆ મૈક્રોઇકોનોમિક ફંડામેન્ટલ અર્થવ્યવસ્થાની છબી પ્રભાવિત નથી થઇ.

આ પહેલા શુક્રવારે ભારતીય રિઝર્વ બેક દ્વારા રોકાણકારોની ચિંતા દૂર કરતા કહ્યુ કે, દેશની બેંકિંગ પ્રણાલી લચીલી અને સ્થિર બનેલી છે. આરબીઆઇએ કહ્યુ કે, તે સતર્ક છે. અને દેશ માટે બેંકિંગ ક્ષેત્રની સ્તિતિરતા પર નજર રાખવામા આવી રહી છે. શીર્ષ બેક તરફથી કહેવામાં આવ્યુ છે કે, નાણાંકીય સ્થિરતા બનાવી રાખવાની દ્રષ્ટીથી બેંકિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બૈંકો પર નિરંતર નજર રાખવામાં આવી રહી છે.

English summary
In the matter of Adani, Finance Minister said that FPOs keep coming and going
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X