Holi 2021: હોળીના રંગમાં રંગાયુ ભારત, ક્યાંક ઉડ્યો ગુલાલ તો ક્યાંક થઈ રહી છે આરતી, જુઓ Pics
નવી દિલ્લીઃ કોરોના મહામારીના કારણે ભલે હોળી રમવા પર કડકાઈ લાગી ગઈ છે અને લોકો સાર્વજનિક રીતે હોળી ન રમી શકતા હોય પરંતુ તેમ છતાં હોળીની મસ્તીને કોરોના વાયરસ ઘટાડી શક્યુ નથી. લોકો સ્વજનો સાથે પોત-પોતાના ઘરમાં હોળી રમી રહ્યા છે અનેએકબીજાને રંગોના ઉત્સવની શુભકામનાઓ આપી રહ્યા છે. આમ પણ હોળીનો અર્થ જ છે મસ્તી. રંગોના આ તહેવારથી અહેસાસ થાય છે કે રંગો વિના માનવીનુ જીવન કેટલુ બેરંગ અને બેનૂર છે. એટલે તો કહેવાયુ છે કે હોળીના દિવસે લોકોના દિલ પણ મળી જાય છે અને લાલ-પીળા-લીલા રંગોમાં બધા મનદુઃખ પણ ભૂલાઈ જાય છે. આવો, અમે તમને બતાવીએ હોળીના એ મનોહર દ્રશ્યોને જેને જોઈને તમારુ દિલ પણ ખુશીથી નાચી ઉઠશે....
વૃંદાવનમાં હોળી રમતા શ્રદ્ધાળુઓ
#WATCH | Devotees play #Holi at Banke Bihari Temple in Vrindavan. pic.twitter.com/YYxYRRHVWr
— ANI UP (@ANINewsUP) March 29, 2021
ઉજ્જૈનમાં હોળીના પ્રસંગો રચાવ્યો સ્વાંગ
#WATCH | Devotees of Lord Shiva play #Holi in Ujjain, Madhya Pradesh pic.twitter.com/luVwMVW91k
— ANI (@ANI) March 29, 2021
મધ્ય પ્રદેશમાં હોળીના રંગે રંગાયા લોકો
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મહાઆરતી
#WATCH | Madhya Pradesh: Prayers being offered at Mahakaleshwar Temple in Ujjain, on the occasion of #Holi today. pic.twitter.com/W6927R4T3m
— ANI (@ANI) March 29, 2021
હોળી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ



Click it and Unblock the Notifications


