For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન બોર્ડર માટે ડ્રેગને તૈયાર કર્યો નવો ફોર્મૂલા

|
Google Oneindia Gujarati News

ભારતને પડોસી દેશ ચીન સાથે જ્યારે જ્યારે અણબન થઇ છે ત્યારે ત્યારે મોટે ભાગે વાત લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની હોય છે. રોજ રોજની માથાકૂટથી દૂર થવા માટે ડ્રેગને એક નવો ફોર્મુલા તૈયાર કર્યો છે. જેને આજે થનારી દ્વિપક્ષીય વાર્તામાં રાખવામાં આવશે.

india and china

બોર્ડર પર બનેલી લાઇન ઓફ એક્શન પર ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને ચીનના સ્ટેટ કાઉન્સિલર યાંગ જેઇચી મળશે. આ 18મી વાર્તામાં ભારત કેટલીક વાતો ચીન જોડે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરશે

જેમાંથી મુખ્યત્વે આ મુજબ છે :-

1.નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી ચીન સાથે સીમા મામલે આ પહેલી ચર્ચા થઇ રહી છે.
2. બન્ને દેશ બોર્ડરથી જોડાયેલા મામલાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.
3. મ્યુચુઅલી અગ્રીડ બ્રાઉન્ડ્રી એટલે કે એવી રેખાનું નિર્માણ કરવામાં આવશે જેની પર બન્ને દેશોની સહમતિ હોય.
4. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત અને ચીન વચ્ચે કેટલાક મતભેદ પણ છે જે 1996માં ઉજાગર થયા હતા.
5. બન્ને દેશો પરસ્પર નક્શોની અદલ બદલ કરશે. અને આપેલ નક્શાનું અદ્ધયન કરશે. જેથી એલએસીનું યોગ્ય સ્થાન નક્કી કરી શકે.

English summary
China will propose a new code of conduct for the Line of Actual Control as talks with India re-start today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X