For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના કચ્છમાં IAF ફાયટર જેટ જગુઆર ક્રેશ, પાયલેટ શહીદ

મંગળવારે ઇન્ડિયન એરફોર્સ (આઇએએફ) નું ફાયટર પ્લેન જગુઆર ક્રેશ થઇ ગયું. આ દુર્ઘટના કચ્છના મુન્દ્રા માં થયી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મંગળવારે ઇન્ડિયન એરફોર્સ (આઇએએફ) નું ફાયટર પ્લેન જગુઆર ક્રેશ થઇ ગયું. આ દુર્ઘટના કચ્છના મુન્દ્રા માં થયી. આ દુર્ઘટનામાં એર કમાન્ડર સંજય ચૌહાણ શહીદ થયા છે. એરફોર્સ તરફથી ઘટનાની જાંચ કરવા માટે ઈન્કવાયરી આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં આ ઘટના માટે વધુ જાણકારી મળવાની રાહ જોવાઈ રહી છે. જગુઆર એક બ્રિટિશ ફ્રેન્ચ ફાયટર જેટ છે, જેને 80ના દાયકામાં ઇન્ડિયન એરફોર્સમાં શામિલ કરવામાં આવ્યું હતું. હાલમાં ઇન્ડિયન એરફોર્સ પાસે જગુઆરની 6 સ્કવોડ્રન છે જેમાંથી 2 સ્કવોડ્રન અંબાલામાં છે.

indian air force

English summary
Indian Air Force fighter aircraft Jaguar crashes in Kutch, Gujarat pilot goes missing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X