વીડિયો: PM મોદીએ નાયડૂના પોત્રને પહેરાવ્યા ચશ્મા

Posted By:
Subscribe to Oneindia News

પીએમ મોદીનો પ્રેમાય પહેલુ ત્યારે સામે આવે છે જ્યારે તે કોઇ બાળકની સાથે હોય છે. મોદી પણ હંમેશા નાના બાળકો સાથે રમત કરતા રહેતા હોય છે ક્યારેક તે કોઇ બાળકનું નાક ખેંચી તેની જોડે ગમ્મત કરે છે ક્યારેક કાન ખેંચીને. મોદી હંમેશા બાળકોને જોડે એક બાળક જેવું જ વર્તન કરે છે.

ત્યારે આવું જ કંઇક જોવા મળ્યું આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીના શિલાન્યાસ વખતે પીએમ નરેન્દ્ર મોદીએ કેબિનેટ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડૂના પોત્રને મળ્યા હતા.

narendra modi

પીએમ મોદીને થોડીકવાર રોકાઇને ચંદ્રાબાબુ નાયડુના પોત્ર દેવાંશને રમાડ્યો અને રમત રમતમાં પોતાના ચશ્મા તેને પહેરાવી દીધા. ત્યારે આ ક્યૂટ વીડિયો જુઓ અહીં

English summary
Indian PM Narendra Modi is also seen playing with CM Chandrababu grandson Devansh while meeting Nara Lokesh, Brahmani and Bhuvaneswari at Amaravati foundation stone laying ceremony in Andhra Pradesh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.