For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મોડેલના અમલીકરણ માટે તત્પર રાજ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે : ભારતના ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 'ગુજરાત મોડેલ'ને આધાર બનાવીને લોકસભા ચૂંટણી 2014 લડી હતી. તેમણે આ ચૂંટણીઓમાં જબરદસ્ત જીત પણ મેળવી છે. તેમણે દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક વાયદા કર્યા છે. હવે તેમને પૂરા કરવાનો સમય આવી ગયો છે.

એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે નરેન્દ્ર મોદીને માત્ર એટલા માટે ચૂંટી કાઢવામાં આવ્યા છે કે તેમણે પોતાની રેલીઓમાં વિકાસની વાત કરી છે. સામાન્ય લોકોની લાગણી છે કે તેમને શક્ય તેટલી ઝડપથી વીજળી, પાણી અને માર્ગની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. નરેન્દ્ર મોદીએ લોકોની આ ઇચ્છાઓ પૂરી કરવા માટેની જવાબદારી પણ સ્વીકારી છે.

વર્ષ 2002ના ગુજરાત રમખાણો અને વર્ષ 2001માં આવેલા તીવ્ર ભૂકંપ બાદ પણ નરેન્દ્ર મોદીએ જે રીતે પોતાના રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે વિકાસના શિખરો સર કર્યા તેને જોઇને હવે અન્ય રાજ્યના લોકો પણ મોદી માટે ઘણી આશાઓ જોઇ રહ્યા છે. ભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વિકાસની ખૂબ જરૂરિયાત છે. આવા ક્યા રાજ્યો છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ


1. સોલર પ્લાન્ટની જરૂર
2. કાનપુરમાં ઉદ્યોગો વઘારવાની જરૂર
3. બુંદેલખંડની ગરીબી દૂર કરવી
4. બંઘ પડેલી શુગર મિલો ખોલવાની જરૂર

બિહાર

બિહાર


1. કોસી નદીને નિયંત્રિત કરવાની જરૂર
2. બેરોજગારીને દૂર કરો, જેથી પલાયન અટકી શકે
3. ખેડૂતો માટે વિશેષ પેકેજની જરૂર
4. આઇઆઇટી, આઇઆઇએમ શરુ કરવામાં આવે

દિલ્હી

દિલ્હી


1. વીજળી સંકટને દૂર કરવાની જરૂર અને કરોડોના કૌભાંડો પર પ્રતિબંધ મૂકવો
2. મહિલાઓની સુરક્ષા વધારવા પર જરૂર
3. ગરીબોને પાણી પૂરું પાડવું સૌથી મોટો પડકાર
4. વધતા અપરાધોને રોકવા

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર


1. ખેડૂતોની આત્મહત્યા રોકવી
2. પહાડી વિસ્તારોમાં વીજળી અને પાણી પૂરી પાડવી
3. મહિલાઓની સાથે થઇ રહેલા દુષ્કર્મો અટકાવવા
4. ખેડૂતોની ગરીબી દૂર કરવી

ઓરિસ્સા

ઓરિસ્સા


1. ભુખમરાથી છૂટકારો અપાવવો
2. ટેકનિકલ શિક્ષણનો વિકાસ
3. વીજળીની સમસ્યા દૂર કરવો
4. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય લોકોને સુરક્ષિત કરવા

ઉત્તર પ્રદેશ
1. સોલર પ્લાન્ટની જરૂર
2. કાનપુરમાં ઉદ્યોગો વઘારવાની જરૂર
3. બુંદેલખંડની ગરીબી દૂર કરવી
4. બંઘ પડેલી શુગર મિલો ખોલવાની જરૂર

બિહાર
1. કોસી નદીને નિયંત્રિત કરવાની જરૂર
2. બેરોજગારીને દૂર કરો, જેથી પલાયન અટકી શકે
3. ખેડૂતો માટે વિશેષ પેકેજની જરૂર
4. આઇઆઇટી, આઇઆઇએમ શરુ કરવામાં આવે

દિલ્હી
1. વીજળી સંકટને દૂર કરવાની જરૂર અને કરોડોના કૌભાંડો પર પ્રતિબંધ મૂકવો
2. મહિલાઓની સુરક્ષા વધારવા પર જરૂર
3. ગરીબોને પાણી પૂરું પાડવું સૌથી મોટો પડકાર
4. વધતા અપરાધોને રોકવા

મહારાષ્ટ્ર
1. ખેડૂતોની આત્મહત્યા રોકવી
2. પહાડી વિસ્તારોમાં વીજળી અને પાણી પૂરી પાડવી
3. મહિલાઓની સાથે થઇ રહેલા દુષ્કર્મો અટકાવવા
4. ખેડૂતોની ગરીબી દૂર કરવી

ઓરિસ્સા
1. ભુખમરાથી છૂટકારો અપાવવો
2. ટેકનિકલ શિક્ષણનો વિકાસ
3. વીજળીની સમસ્યા દૂર કરવો
4. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય લોકોને સુરક્ષિત કરવા

English summary
Indian states awaiting to implement Narendra Modi's Gujarat Model
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X