Pics : ભારતીય ત્રિરંગાની વિવિધ પ્રકારે અભિવ્યક્તિ
વર્ષ 2013ની 15મી ઓગસ્ટે ભારત દેશ પોતાનો 66મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ રાષ્ટ્રીય ઉત્સવ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દેશને શુભેચ્છા આપશે અને સંબોધન કરશે. સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી વિવિધ રીતે કરશે ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ અને ભારતની ઓળખ સમાન રાષ્ટ્ર ધ્વજ ઠેર ઠેર લહેરાવાશે. રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોને વિવિધ રીતે ઉપયોગમાં લઇને ત્રિરંગાને અલગ અલગ રીતે દર્શાવી લોકો ગર્વ કરે છે. આવો જોઇએ ભારતીય ત્રિરંગા ધ્વજની અભિવ્યક્તિ કેવા વિવિધ પ્રકારે કરવામાં આવી રહી છે...

1
આઝાદીનું પર્વ

2
સામૂહિક જશ્ન

3
આઝાદ ભારત

4
એકતાના તાણાવાણા

5
એકતાની મહેક

6
વિકાસના નવા સોપાન

7
વંદે માતરમ

8
ભારત, વિકાસ તરફ આગેકૂચ

9
જય હો!

10
શાંતિ કાયમ રહે

11
દિલમેં તુમ હો મેરી જાન

12
હેપ્પી ઇન્ડિપેન્ડેન્સ ડે

13
ભારત માતા તુઝે સલામ

14
આશાની ઊંચી ઉડાન

15
દેશનું ગૌરવ

16
ઇન્ડિયા મેરી જાન

17
નવી દિશામાં પ્રગતિ

18
સ્વતંત્રતાનો અહેસાસ

19
મધર લેન્ડ

20
પ્રેમનો સંદેશ

21
આઝાદીના 66 વર્ષ

22
દેશભક્તિ

23
ઇન્ડિયા ગેટ

24
સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા

25
આઇ લવ માય ઇન્ડિયા