For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય યુવાનોમાં લિકર કરતા પોર્ન ફિલ્મોનો ક્રેઝ વધારે: સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂન: આપ હેડિંગ વાંચીને જ ચોંકી ઊઠ્યા હશો.. પરંતુ આ સડવુ સત્ય એક સર્વેના રિપોર્ટમાં આવ્યું છે. સર્વે અનુસાર ભારતીય યુવકોમાં લિકર કરતા વધારે એડલ્ટ ફિલ્મોનો ક્રેઝ છે અને તેના માટે તેઓ અનૈતિક કામ કરતા પણ નથી ઘભરાતા. આજકાલ સોશિયલ મીડિયામાં તેમની સક્રીયતા પાછળ તેમની એડલ્ટ ફિલ્મોમાં રૂચિ ખૂબ જ મોટું કારણ છે.

આ સર્વે એક એનજીઓએ કરાવ્યો છે જેમાં 67 ટકા યુવાવર્ગે જણાવ્યું કે તેઓ ઇંટરનેટ પર સરળતાથી એડલ્ટ મૂવી જોઇ લે છે. અને તેઓ કોઇ રોક-ટોક વગર બધું જોઇ પણ શકે છે જેની તેઓ કોઇની સાથે ચર્ચા પણ ના કરી શકે. તેમણે જણાવ્યું કે અમને ઇંટરનેટ પર એડલ્ટ ફિલ્મોનો આનંદ માણવો લિકર પીવા કરતા પણ વધારે સારુ લાગે છે.

આ સર્વે બાદ વ્યાવહારિક વિજ્ઞાન વિશેષજ્ઞોએ ચિંતા પ્રકટ કરતા જણાવ્યું હતું કે આ એક ખતરાની ઘંટડી છે કારણ કે આજકાલના યુવાગણ ઇંટરનેટથી અડધુ-પડતુ જ્ઞાન શારિરીક સંબંધો માટે ગ્રહણ કરી રહ્યા છે. તેમને અતરંગ સંબંધોને જોવામાં મજા આવે છે પરંતુ તેઓ આ બધા વિશે ઊંડાણથી નથી જાણતા અને નથી સમજતા, જેના કારણે તેઓ અવઢવની સ્થિતિમાં છે. આની પાછળનું કારણ તેમને શારીરિક સંબંધો અંગે જણાવવાનું નથી. જેના કારણે તેઓ ગુનાકીય પ્રવૃત્તિ તરફ આકૃષ્ટ થઇ રહ્યા છે જે એક વિચારવા યોગ્ય બાબત છે.

શું કહે છે સર્વે અને શું કહે છે વિશ્લેષકો...

પોર્ન ફિલ્મોનો ક્રેઝ વધારે

પોર્ન ફિલ્મોનો ક્રેઝ વધારે

સર્વે અનુસાર ભારતીય યુવકોમાં લિકર કરતા વધારે એડલ્ટ ફિલ્મોનો ક્રેઝ છે અને તેના માટે તેઓ અનૈતિક કામ કરતા પણ નથી ઘભરાતા.

શું કહે છે સર્વે

શું કહે છે સર્વે

આ સર્વે એક એનજીઓએ કરાવ્યો છે જેમાં 67 ટકા યુવાવર્ગે જણાવ્યું કે તેઓ ઇંટરનેટ પર સરળતાથી એડલ્ટ મૂવી જોઇ લે છે.

રોક ટોક વગર જોઇ શકે છે પોર્ન ફિલ્મ

રોક ટોક વગર જોઇ શકે છે પોર્ન ફિલ્મ

સર્વેમાં યુવાનોએ જણાવ્યું કે તેઓ કોઇ રોક-ટોક વગર ઇંટરનેટ પર બધું જોઇ પણ શકે છે, જેની તેઓ કોઇની સાથે ચર્ચા પણ ના કરી શકે.

દારૂ કરતા વધારે આનંદ પોર્નમાં

દારૂ કરતા વધારે આનંદ પોર્નમાં

સર્વેમાં યુવકોએ જણાવ્યું કે અમને ઇંટરનેટ પર એડલ્ટ ફિલ્મોનો આનંદ માણવો લિકર પીવા કરતા પણ વધારે આનંદ-દાયક લાગે છે.

શું કહે છે વિશ્લેષકો

શું કહે છે વિશ્લેષકો

આ સર્વે બાદ વ્યાવહારિક વિજ્ઞાન વિશેષજ્ઞોએ ચિંતા પ્રકટ કરતા જણાવ્યું હતું કે આ એક ખતરાની ઘંટડી છે કારણ કે આજકાલના યુવાગણ ઇંટરનેટથી અડધુ-પડતુ જ્ઞાન શારિરીક સંબંધો માટે ગ્રહણ કરી રહ્યા છે. તેમને અતરંગ સંબંધોને જોવામાં મજા આવે છે પરંતુ તેઓ આ બધા વિશે ઊંડાણથી નથી જાણતા અને નથી સમજતા, જેના કારણે તેઓ અવઢવની સ્થિતિમાં છે.

શું કહે છે વિશ્લેષકો

શું કહે છે વિશ્લેષકો

વધારે પોર્ન જોવાના કારણે તેઓ તેઓ અવઢવની સ્થિતિમાં મૂકાય છે. આની પાછળનું કારણ તેમને શારીરિક સંબંધો અંગે જણાવવાનું નથી. જેના કારણે તેઓ ગુનાકીય પ્રવૃત્તિ તરફ આકૃષ્ટ થઇ રહ્યા છે જે એક વિચારવા યોગ્ય બાબત છે.

English summary
Indian Youth are fond of adult films said New Survey. While young adults across several Western countries are feeling the ill-effects of excessive online Adult Material, the sudden spurt in online access has also put Indian teenagers at such risk, warn behavioral experts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X