For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના પાંચ સ્થળ, જ્યાં ભારતીયોને NO ENTRY

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ભારતીય સંવિધાનમાં લોકોને હક્ક આપવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિક કોઈ પણ સ્થળે પોતાની મરજીથી કોઈપણ રોકટોક વગર હરીફરી શકે છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એવા ઘણાં સ્થળ છે જ્યાં ભારતીયોને NO ENTRY છે.

જી હા, વિશ્વાસ નથી આવતો તો, હાલમાં જ સોશિયલ મિડીયા પર વાઈરલ થયેલી હિમાચલ પ્રદેશના કુલ્લુની એક રેસ્ટોરા અંગે આપ જાણતા હશો કે જ્યાં એક ભારતીયને જમવાનું ન આપવામાં આવ્યું.
લોકોએ સોશિયલ મિડીયા પર આ વિડીયોની ઘણી આલોચના કરી. ભારતમાં આ એક માત્ર રેસ્ટોરા નથી, કે જ્યાં ભારતીયોને NO ENTRY છે.

અહીં ભારતીયોને NO ENTRY

અહીં ભારતીયોને NO ENTRY

બેંગ્લોરમાં Uno-In-Hotel ખાસ કરીને જાપાનીઓ માટે તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2012માં નિપોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મળીને બનાવવામાં આવી હતી. આ હોટેલનો હેતુ શહેરમાં જાપાની લોકોને તેમની પસંદનું ખાવાનું મળી રહે તે હતો, પરંતુ વર્ષ 2014માં ગ્રેટર બેંગ્લોર સિટી કોર્પોરેશને આને બંધ કરાવી દીધી.

અહીં ભારતીયોને NO ENTRY

અહીં ભારતીયોને NO ENTRY

સોશિયલ મિડીયા પર કેટલાક પોસ્ટર્સ એવા છે કે જે જોઈને તમે હેરાન થઈ જશો. વાત એમ છે કે બે અલગ અલગ ફેસબુક પોસ્ટ પર આરોપ કરવામાં આવ્યો છે કે હિમાચલ પ્રદેશના કસૌલીમાં એક કેફેમાં ભારતીયોને NO ENTRY છે.

અહીં ભારતીયોને NO ENTRY

અહીં ભારતીયોને NO ENTRY

ગોવાના કેટલાક ખાસ બીચ પર ભારતીયોને NO ENTRY છે. બીચ પર બનાવવામાં આવેલ હટ્સના માલિકો ભારતીયોને ENTRY નથી આપતા. તેમના જણાવ્યા મુજબ વિદેશીઓના અલગ ઢંગના કપડાના કારણે ભારતીયોને તકલીફ થઈ શકે છે.

અહીં ભારતીયોને NO ENTRY

અહીં ભારતીયોને NO ENTRY

ચેન્નાઈના ત્રિપલીકેનમાં બનેલી એક હાઈપ્રોફાઈલ હોટેલ વિદેશી પાસપોર્ટ ધરાવતા વ્યક્તિઓને જ ENTRY આપે છે. આ હોટેલને ખુબ જ સુંદર બનાવવામાં આવી છે. પરંતુ ભારતીયોને અહીં NO ENTRY છે.

અહીં ભારતીયોને NO ENTRY

અહીં ભારતીયોને NO ENTRY

ગોવા સિવાય પોડિંચેરીના બીચ પણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીંનો પ્રીસટીન બીચ ફ્રેન્ચ અને ભારતીય આર્કીટેક્ટનો અદભૂત નમૂનો છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ બીચ પર ભારતીયોને એન્ટ્રી નથી આપવામાં આવતી.

English summary
There is some place in India where Indians are not allowed. We did a little digging and we found that this isn't the only place in the country with this restricted entry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X