For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની એવી જેલ જ્યાં કેદ છે ડુંગળી-બટેટા

દેશની એવી જેલ જ્યાં કેદ છે ડુંગળી-બટેટા

|
Google Oneindia Gujarati News

પુષ્કરઃ રાજસ્થાનના પુષ્કરમાં પોલીસ ચોકીમાં ખાખી વર્દી પહેરેલ સિપાહી કે કેદી કોઈ જોવા નથી મળતા. પુષ્કરની જેલ જેલ ઓછી અને ભંડાર વધુ લાગી રહી છે. પુષ્કર પોલીસ સ્ટેશનમાં માત્ર તમને બટેટા અને ડુંગળી જ જોવા મળશે. આ ચોકી પોલીસ કર્મચારીઓ માટે અસ્થાયી પાર્કિંગ અને મેસના રૂપમાં કામ આવી રહી છે. જે કારણે જ આ પોલીસ ચોકી પાસે લોકો ગેરકાયદેસર કામ પણ કરે છે.

કેદ છે ડુંગળી-બટેટા

કેદ છે ડુંગળી-બટેટા

ચોકીની મુલાકાત લેવા પર માલુમ પડ્યું કે મેષનો સ્ટાફ રોટલી બનાવી રહ્યો હતો અને જે જેલમાં મોટા-મોટા અપરાધીઓને કેદ કરવામાં આવતા હતા ત્યાં આજે ડુંગળી-બટેટા અને વાસણો કેદ થઈને પડ્યાં છે.

પૂર્વમાં અહિ હતું સ્ટેશન

પૂર્વમાં અહિ હતું સ્ટેશન

જણાવી દઈએ કે આ ચોકીમાં જ પહેલ પુષ્કર સ્ટેશન ચાલતુ હતુ અને તમામ વ્યવસ્થાઓ અહિંથીં જ કરવામાં આવતી હતી. પરંતુ જ્યારથી પુષ્કર પોલીસ સ્ટેશનનું નવું ભવન બનીને તૈયાર થયું છે ત્યારથી આ સ્ટેશનને ચોકી બનાવી દેવામાં આવી અને તેનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું. અહીં હવે ક્યારેય કોઈ ફરિયાદ લઈને નથી આવતું.

ગૃહમંત્રી સાથે વાત કરવામાં આવશે

ગૃહમંત્રી સાથે વાત કરવામાં આવશે

આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને રાજસ્થાન સરકારના સસદીય સચિવ સુરેશ રાવત સાથે વાત કરવામાં આવી તો એમણે કહ્યું કે આ અંગે એમને ખ્યાલ નહોતો. હવે આ સંબંધમાં ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ સિંહ સાથે વાત કરીને અહીંની વ્યવસ્થાઓમાં સુધારો કરાવવામાં આવશે. જેથી કરીને પુષ્કર કસ્બામાં પણ લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકે.

હોસ્ટેલનું ખાવાનું ખાવાથી 85 બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર હોસ્ટેલનું ખાવાનું ખાવાથી 85 બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

English summary
instead of criminals onions are locked up in the prison in rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X