For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISRO: વિદેશી સેટેલાઈટ્સ સાથે પીએસએલવી-સી43 લોન્ચ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) સ્પેસ સેન્ટરે પીએસએલવી-સી43 લોન્ચ કર્યું છે. ઈસરોનું આ વર્ષનું છઠ્ઠું મિશન છે.

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) સ્પેસ સેન્ટરે પીએસએલવી-સી43 લોન્ચ કર્યું છે. ઈસરોનું આ વર્ષનું છઠ્ઠું મિશન છે. તેને હાઇપરસ્પેકટર ઇમેજિંગ સેટેલાઇટ નામ પણ આપવામાં આવ્યું છે. ભારતે અલગ અલગ દેશોના 30 સેટેલાઇટ લોન્ચ કર્યા છે, જેમાં 23 એમરિકી સેટેલાઇટ છે. ભારતનું પોતાનું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જેના ઘ્વારા ધરતી પર નજર રાખવામાં આવશે.

PSLV-C43

23 એમરિકી સેટેલાઇટ

પીએસએલવી લોન્ચર જેનો ઉપયોગ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે, તેની કુલ લંબાઈ 39.5 મીટર છે અને તેમાં ફોર સ્ટેજ રોકેટ છે. તેમાં રોક અને લિક્વીફાઇડ રોકેટનો સમાવેશ થાય છે. પીએસએલવી -43 કામગીરીમાં સૌથી હલકું લોન્ચ વાહન છે. જો આ લોન્ચ સફળ રહ્યું તો પછી પીએસએલવી મોડેલ આ 13 સફળતા થશે. હાઇપરસ્પેકટર ઇમેજિંગ પીએસએલવી-43 મિશન સેટેલાઈટમાં એક માઇક્રો ઉપગ્રહ અને 29 નેનો-ઉપગ્રહોનો સમાવેશ થાય છે. તેમના કુલ વજન 641.5 કિલો છે. જ્યારે પૃથ્વીની ભ્રમણકક્ષાથી 504 કિલોમીટરના અંતરે 30 વિદેશી ઉપગ્રહો શરૂ કરવામાં આવશે.

જયારે ઈસરોનું હાઇપરસ્પેકટર ઇમેજિંગ પીએસએલવી ધરતીથી 63 કિલોમીટર દૂર લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે, જે નોર્થ અને સાઉથ પોલની ધરતી પર સ્થિતિ અનુસાર ફરશે. કુલ 8 દેશોના સેટેલાઇટ મોકલવામાં આવ્યા છે, જેમાં અમેરિકાના 23 સેટેલાઇટ સહીત ઑસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના એક એક સેટેલાઈટ્સ શામિલ છે.

English summary
ISRO launch HysIS India's own earth observation satellite on PSLV-C43 today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X