For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના કચરા પર સુપ્રીમકોર્ટે એલજી ને ફટકાર લગાવી

સુપ્રીમકોર્ટે દિલ્હીમાં કચરા મામલે દિલ્હીના એલજી અનિલ બેજલને ફટકાર લગાવી છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એલજી ઓફિસે દિલ્હીમાં કચરાના સ્થાનાંતર માટે યોગ્ય પગલાં ભર્યા નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સુપ્રીમકોર્ટે દિલ્હીમાં કચરા મામલે દિલ્હીના એલજી અનિલ બેજલને ફટકાર લગાવી છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એલજી ઓફિસે દિલ્હીમાં કચરાના સ્થાનાંતર માટે યોગ્ય પગલાં ભર્યા નથી. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં કચરાને મેનેજ કરવા માટે પ્રભાવી પગલાં લેવામાં આવ્યા નથી. દિલ્હીના એલજી અનિલ બેજલને કોર્ટને જણાવ્યું કે કચરાનું સ્થાનાંતર કરવાની જવાબદારી નગર નિગમની છે અને તેઓ તેમના પર નજર રાખવા માટે ઇન્ચાર્જ છે.

garbage in delhi

સુપ્રીમકોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન એલજી કાર્યાલયથી કોઈ પણ આવ્યું ના હતું. આ જાણીને જજો ઘ્વારા એલજીને કહેવામાં આવ્યું કે 'તમે કહો છો કે મારી પાસે પાવર છે, હું સુપરમેન છું', પરંતુ તમે કઈ જ કરતા નથી. અદાલતે એલજીને કચરો ઉપાડનારના આઈડી કાર્ડ આપવા અને બપોરે બે વાગ્યા સુધી અપડેટ આપવાનો આદેશ આપ્યો.

English summary
Issue of disposing garbage in Delhi: Supreme Court expresses strong displeasure over LG office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X