• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમ્મુ-કાશ્મીરઃ નૌગામ વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે મળી શંકાસ્પદ વસ્તુ, ભારે સુરક્ષાબળ તૈનાત

|

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની ફિઝામાં આતંકનુ ઝેર મિલાવવાની કોશિશ આતંકીઓ તરફથી સતત કરવામાં આવી રહી છે. છેલ્લા 2-3 દિવસોની અંદર ઘાટીના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષાબળોએ આતંકી ગતિવિધિઓને નિષ્ફળ કરી છે. આ દરમિયાન સોમવારે નૌગામ વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે એક શંકાસ્પદ વસ્તુ મળવાથી હોબાળો મચી ગયો છે. આસપાસના વિસ્તારમાં ભારે સુરક્ષાબળ તૈનાત કરી દેવામાં આવ્યા છે. એ શંકાસ્પદ વસ્તુને સુરક્ષાબળોએ કબ્જામાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે રવિવારે પણ રવિવારે પણ અનંતાગમાં એક આતંકી છાવણીનો ભાંડાફોડ થયો હતો. સાથે જ એક આતંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષાબળોએ આ આતંકી છાવણીમાંથી એકે 56 રાઈફલ, 2 ચાઈનીઝ પિસ્ટલ, 2 ગ્રેનેડ, એક ટેલીસ્કોપ, મેગેઝીન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

સાઈકલ ચલાવીને રૉબર્ટ વાડ્રાએ કર્યો પેટ્રોલની કિંમતોનો વિરોધસાઈકલ ચલાવીને રૉબર્ટ વાડ્રાએ કર્યો પેટ્રોલની કિંમતોનો વિરોધ

English summary
Jammu Kashmir: A suspicious object found at the railway crossing at Nowgam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X