For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: જોઈન્ટ ઓપરેશનમાં સેનાએ આતંકીઓના હથિયાર કબ્જે કર્યા

ભારતીય સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં સેનાએ જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકીઓ ઘ્વારા સંતાડવામાં આવેલા ભારે માત્રામાં હથિયાર અને બારૂદ જપ્ત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં સેનાએ જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકીઓ ઘ્વારા સંતાડવામાં આવેલા ભારે માત્રામાં હથિયાર અને બારૂદ જપ્ત કર્યા છે. ડિફેન્સ સૂત્રો અનુસાર ડોડા કસ્તિગંજમાં મંગળવારે બપોરે સેના અને પોલીસે આતંકીઓના હથિયાર જપ્ત કર્યા.

Jammu Kashmir

સેના ઘ્વારા જણાવ્યા અનુસાર તેમને બે એકે રાઈફલ્સ, ત્રણ મેગ્જીન, 355 રાઉન્ડ, એક UBGL, અને ચાર UBGL ગ્રેનેડ સાથે ચાર ચીની ગ્રેનેડ જપ્ત કર્યા છે. પોલીસ અને સેના હાલમાં આખા વિસ્તારની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: બીએસએફ જવાનની હત્યામાં અમારો કોઈ હાથ નથીઃ પાકિસ્તાન

ઘાટીમાં સેના અને પોલીસ આ પહેલા પણ ઘણીવાર આ પ્રકારના જોઈન્ટ ઓપરેશન કરીને આતંકીઓના હથિયાર જપ્ત કરી ચુક્યા છે. ઓપરેશન ઓલ આઉટ દરમિયાન સેનાએ છેલ્લા એક વર્ષમાં ઘણા આતંકીઓને મારી નાખ્યા છે.

આ પણ વાંચો: પાક સેનાની બેટ ટીમે બીએસએફ જવાનના મૃતદેહ સાથે કરી બર્બરતા

English summary
Jammu Kashmir: Arms recovered in joint operation in Doda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X