For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: કુલગામમાં આર્મી પેટ્રોલ પાર્ટી પર આતંકી હુમલો

જમ્મુ કાશ્મીર ના કુલગામમાં સેનાની એક ટુકડી પર આતંકવાદીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીર ના કુલગામમાં સેનાની એક ટુકડી પર આતંકવાદીઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કેટલાક જવાનો ઘાયલ થવાની પણ ખબર આવી રહી છે. આ હુમલો રવિવારે બપોરે કરવામાં આવ્યો છે.

jammu and kashmir

આ પહેલા પણ આ અઠવાડિયે આતંકીઓ ઘ્વારા સેના પર હુમલો કરવામાં આવી ચુક્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સેના અને આંતકીઓ વચ્ચે જબરજસ્ત ફાયરિંગ થયી છે. આ વિશે હજુ વધારે જાણકારી નથી મળી શકી.

આ મુઠભેડ વિશે જમ્મુ કાશ્મીર ડીજીપી શેષ પોલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારસુધીમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.

English summary
Jammu & Kashmir: Terrorists attack an Army patrol party in Kulgam's Chadder Bhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X