• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GVK EMRIમાં મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી

|

GVK Emergerncy Management & Research Institute (GVK EMRI), તાપી, દાહોદ, રાજકોટ, સિલવાસા માટે મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી થવાની હોય જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં મેળવો ભરતી વિશેની વધુ માહિતી...

Job Details

  • પોસ્ટનું નામ
  1. ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન
  2. ડ્રાઈવર

એજયુકેશન ક્વોલિફિકેશન

  • ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયનઃ B.Sc/12 + ANM/GNM
  • ઉંમર મર્યાદાઃ 18થી 28 વર્ષ

ડ્રાઈવરઃ 10 પાસ, હેવી લાઈસન્સ ધારક
ઉંમર મર્યાદાઃ 25થી 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા

  • પર્સનલ ઈન્ટર્વ્યૂના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

કેવી રીતે અપ્લાય કરવું

  • લાયક ઉમેદવારોએ જાહેરાતમાં જણાવેલ સરનામા પર પર્સનલ ઈન્ટર્વ્યૂ માટે હાજર રહેવું.

મહત્વની તારીખ

  • ઈન્ટર્વ્યૂની તારીખઃ 13/03/2020
  • ઈન્ટર્વ્યૂનો સમયઃ સવારના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી

ભરતીની આ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

દરેક સરકારી નોકરીની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો.

ISROએ જાહેર કર્યા લેખિત પરીક્ષાના એડમિટ કાર્ડ, આવી રીતે ડાઉનલોડ કરોISROએ જાહેર કર્યા લેખિત પરીક્ષાના એડમિટ કાર્ડ, આવી રીતે ડાઉનલોડ કરો

English summary
job vacancy in GVK Emergerncy Management & Research Institute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X