For Quick Alerts
For Daily Alerts
GVK EMRIમાં મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી
GVK Emergerncy Management & Research Institute (GVK EMRI), તાપી, દાહોદ, રાજકોટ, સિલવાસા માટે મેડિકલ ટેક્નિશિયન અને ડ્રાઈવરની ભરતી થવાની હોય જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં મેળવો ભરતી વિશેની વધુ માહિતી...
Job Details
- પોસ્ટનું નામ
- ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન
- ડ્રાઈવર
એજયુકેશન ક્વોલિફિકેશન
- ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયનઃ B.Sc/12 + ANM/GNM
- ઉંમર મર્યાદાઃ 18થી 28 વર્ષ
ડ્રાઈવરઃ 10 પાસ, હેવી લાઈસન્સ ધારક
ઉંમર મર્યાદાઃ 25થી 35 વર્ષ
પસંદગી પ્રક્રિયા
- પર્સનલ ઈન્ટર્વ્યૂના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.
કેવી રીતે અપ્લાય કરવું
- લાયક ઉમેદવારોએ જાહેરાતમાં જણાવેલ સરનામા પર પર્સનલ ઈન્ટર્વ્યૂ માટે હાજર રહેવું.
મહત્વની તારીખ
- ઈન્ટર્વ્યૂની તારીખઃ 13/03/2020
- ઈન્ટર્વ્યૂનો સમયઃ સવારના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી
ભરતીની આ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
દરેક સરકારી નોકરીની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો.
ISROએ જાહેર કર્યા લેખિત પરીક્ષાના એડમિટ કાર્ડ, આવી રીતે ડાઉનલોડ કરો